Panna Naik |
🌹પન્ના નાયક
જન્મ : 28-12-1933 (મુંબઈ)
વતન : સુરત
મૂળનામ : પન્ના ધીરજલાલ નાયક
ઉપનામ : વિદેશિની
પિતા : ધીરજલાલ મોદી
માતા : રતનબેન
દાદા : છગનલાલ મોદી (ઐતિહાસિક નવલકથા ઈરાવત લખી હતી)
પતિ : નીકુલ નાયક
કૃતિઓ :
કાવ્યસંગ્રહો :
➽ પ્રવેશ - 1975
➽ ફિલાડેલ્ફિયા - 1980
➽ નિસબત – 1985
➽ અરસ પરસ - 1989
➽ ચેરીબ્લોસમ્સ – 2004
➽ કેટલાક કાવ્યો – 1990
➽ આવન જાવન - 1991
દીર્ધકાવ્યનો સંગ્રહ :
➽ રંગઝરૂખે (આગિયાળ દીર્ધકાવ્ય નો સંગ્રહ) -2005
ગ્રંથ :
➽ વિદેશીની (તમામ કવિતા સંગ્રહિત થઈ છે) – 2000
હાઇકુ સંગ્રહ :
➽ અત્તર અક્ષર
વાર્તા સંગ્રહ :
➽ ફલેમિંગો -2003
➽ ઊડી ગયો હંસ
➽ ક્યુટિપ
➽ કથા નલિનભાઈની
➽ ગાલના ટાંકા
નિબંધો
➽ અબ તો બાત ફૈલ ગઈ
સન્માન :
➽ પ્રથમ કાવ્ય સંગ્રહ માટે ગુજરાત સરકાર તરફથી 1978માં પુરસ્કાર
➽ ચૂનીલાલ વેલજી મહેતા પુરસ્કાર (અમેરિકામાં વસતા સર્જકોને) – 2002
➽ મોહન સૂચક પારિતોષિક – 1952
➽ કૃષ્ણલાલ ઝવેરી પરિતોષિક – 1954
➽ Prestigious award (Gardi research institute for Diaspora studies)
પંક્તિઓ :
➽ મનુષ્ય એકાકી ન હોય તો એવું બને ખરું
➽ અંતે વરસાદ થંભ્યો પવન પણ દોડતો અટક્યો.
➽ વારસો વહી ગયા છે ને કોઠે પડી સદી ગયું છે
➽ બા એ કહેલું કે
➽ મે ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
➽ અહી અમેરિકા માં નિવૃત થયેલી
➽ તારા બગીચા માં રહેતી ગઈ
➽ એમાં મારી શક્તિ છે
➽ તું પ્રેમ કરે છે ત્યારે
➽ સંધ્યાકાળના આછા ઉજાસમાં
➽ તડફડાટ એટલે ? તમે કહેશો,
➽ આજે ખુશ છું
➽ તને પ્રેમ કર્યો હતો
➽ સેલ સેલ સેલ સપનાંનું!
➽ મને ગમે છે મારુ એકાંત.
➽ આપણને જે ભાષામાં સપનાં એ
➽ તમારાં કડવાં અને હડહડતા અસત્યોથી (અનુવાદ still rise – maya angelou)
➽ દૂ:ખના અપગમાં સુખના ઝાંઝર સુખના પગમાં બેડી
➽ કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર
➽ દર શનિવારનું ritual
➽ સાહ્યબો મારો ગુલાબનો છોડ
➽ પીઠી ચોળાવી બેઠાં છે ડેફોડીલ્સ ઘાસમંડપે (હાઇકુ)
➽ પરોઢ કરે ઝાકળસ્નાતાં પુષ્પો સૂર્યસ્વાગત (હાઇકુ)
➽ ટહુકો કોયલે, ગુંજી ઊઠ્યું આખ્ખું કાનન (હાઇકુ)
➽ અંગ અંગ આ પલળ્યાં, ધોધમાર સ્મૃતિ-વરસાદે (હાઇકુ)
➽ આસોપાલવ ના અહી, દ્રારે ટાંગ્યા (હાઇકુ)
➽ ઈચ્છામૃતિયુંજોમલેમ મળેકવિતા બાહુપાશમાં (હાઇકુ)
➽ ઉપવનમાં પવન ગાતો ગીતો વૃક્ષો ડોલતા (હાઇકુ)
➽ કૂણાં તૃણાની ઓઢણી અંગે ઓઢી ઘરા શોભતી (હાઇકુ)
➽ અદકું તને પાંપણનો કોરથી ભરમેળામાં (હાઇકુ)
➽ ઉડયું એક જ પંખી ને કંપી ઉઠ્યું આખુય વૃક્ષ (હાઇકુ)
➽ ઉપડે ટ્રેન ફરફરી ના શકે ભીનો રૂમાલ (હાઇકુ)
➽ કરચલીઓ ચ્હેરે ને સ્નેહ પર પડી તે પડી (હાઇકુ)
➽ કલરવતું ઝરણું, ગીચ વૃક્ષો, ખલી બાંકડો. (હાઇકુ)
➽ કાળા ઝભ્ભામાં રાત, જયુરી તારલા, દિન આરોપી. (હાઇકુ)
➽ કુંડે સુકતી તુલસી, શોધ્યા કરે બાનાં પગલાં (હાઇકુ)
➽ ગમે તેટલી ઊડતી ધૂળ, કદી ન મેલાં ફૂલ (હાઇકુ)
➽ ચૂમી દીધી છે એવી કે આગ આગ ભૂભ્કિ ગાલે (હાઇકુ)
➽ સુરજ ફરે મનસૂબા ફરતા સૂર્યમુખીના (હાઇકુ)
➽ સંધ્યાકાળના ઓળામાં, પ્રલંબાતી સાંજઉદાસી (હાઇકુ)
➽ સમીસાંજના ઘાસ ચમેલી કરે વિશ્રંભકથા (હાઇકુ)
➽ સાવ નિરાંતે બેઠું છે તારું નામ જીભબાજઠે (હાઇકુ)
➽ અમેરીકામાં બા નથી, ક્યાથી હોય તુલસીક્યારો? (હાઇકુ)
➽ પારિજાત ના વેરાણાં છે હાઇકુ કેસરવર્ણા (હાઇકુ)
➽ પ્રદક્ષિણા તો ફરી’તી વડ, કાચો હશે તાંતણો (હાઇકુ)
➽ રેશમપોત સપનાનું, જાગું ત્યાં સરકી જતું (હાઇકુ)
➽ ઝલમલતી કિરણ માછલીઓ નિષ્કંપ જળે (હાઇકુ)
➽ ડમરી ઊડે સંધ્યાકાળે, ઉદાસ ક્ષણ ઘણની (હાઇકુ)
➽ દર મૃત્યુનો નાં, કાવ્યબાહુપાશ છૂટી જવાનો (હાઇકુ)
➽ તારા ઉઠતાં કંપી ઊઠ્યાં, ગભરુ શાંત કંકણો (હાઇકુ)
➽ નાં પકડતી.. છટકતી એવી તો સ્મૃતિ (હાઇકુ)
➽ મારી કવિતા બાવળને મ્હોર્યું ચંદનવૃક્ષ (હાઇકુ)
➽ ભરબપોર કિરણ ચિચિયારી અસહ્ય તાપે (હાઇકુ)
➽ ટહુકો રેલયો કોયલે, ગુંજી ઉઠ્યું આખખું કાનન (હાઇકુ)
➽ તડકે લૂછી લીધા, ફર્શ પરના પગલાં ભીના (હાઇકુ)
➽ આગને ઠારે જળ, કોણ થરતું જળની આગ? (હાઇકુ)
➽ કડકભૂસ તૂટીયા પ્રીત-કંગરા બચી ગૈ ક્ષણો (હાઇકુ)
➽ છાબડીમાના પારિજાત, વિણેલાં પરોઢગીતો (હાઇકુ)
➽ ઘેરી રાતનો અંધકાર કપાયો સૂર્યકાતરે (હાઇકુ)
➽ અંગ સંકોરી તળાવપાળે સૂતી થાકી બપોર (હાઇકુ)
➽ પશુ તો હિંસ્ત્ર પણ કાં હણે જન જન સહસ્ત્ર? (હાઇકુ)
➽ વર્ષાસંગીત વાદળોના મૃદંગ વીજળી નુતયા (હાઇકુ)
➽ સમીસાંજના તૃણે લેટે, આળોટે કિરણધણ (હાઇકુ)
➽ અંગ સંકોરી પોઢિયું ચ્હે પતંગિયુ પુષ્પલંગે (હાઇકુ)
➽ જીરવવાને પતંગિયાનો ભાર નમતું ઘાસ (હાઇકુ)
➽ ઝાકળબિંદુ ગુલાબપાને, કરે નક્શીકામ (હાઇકુ)
➽ અમાસ રાતે ચંદ્ર શોધતા, મળી તારની ઠઠ (હાઇકુ)
➽ ફૂલ ખીલ્યું ને ઉપવન તો અજવાળું અજવાળું
➽ હું શૂન્ય થઈ બેઠી’તી
➽ દીવાનખાનાને વ્યવસ્થિત કરું છુ
➽ અહો! મોરપીંછ-મંજીરાં વાગે છે
➽ હાથ તો હું લંબાવી શકું પણ
➽ નાની હતી ત્યારે મારા બા
➽ ઉમટી આવ્યા વાદળ
➽ આ સરવર સરવરરમતારમતા કમળ કમળ થઈ ખીલ્યા રે
➽ હું તો તારી તે પ્રીતમાંપાગલ થઈ ગઈ
➽ ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી
➽ ગુલાબની નાજુક પાંદડી પર
➽ તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
➽ કોઈક તો અમને યાદ કરે છે
➽ સોના વટકડી જેવુ આ કાળજું
➽ રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં
➽ મારી કવિતા એમાં મારી શક્તિ છે
➽ હું તો હમણાં બિડાઈ ગઈ રંગ બોલતી
➽ યુદ્ધમાં એક બાળકને હણીને
➽ હું વૃક્ષો સાથે વાત કરું છું
➽ સાત જનમનાં ચુંબન ને આઠ જનમના આલિંગન
➽ ક્યાંક હવામાં અમથું અમથું રમતું રમતું ગીત
➽ તને ખબર છે?
➽ તારી સાથે સતત
➽ તારી સાથે ગાળેલી રમ્ય રાત્રિની
➽ આપણે તો છીએ
➽ મારું જીવન સરળ સીધી લીટી તું પ્રશ્નાવલિ
➽ વાસંતી સવારે
➽ સાંજનો સમય : દરિયા કાંઠો : પાંખ પસારી ને ઉડતા દેવદૂત જેવા પંખીઓ
➽ આપણે જિંદગી આખી દિવાંખાનાની વાતો કર્યા કરી
➽ મને બરાબર યાદ છે.
➽ નાની હતી ત્યારે હું ડરતી કે
➽ મારામાં એક ટોળું વિરાટ સમુન્દ્રના પાણીની જેમ ધસમતી આવે છે
➽ શબ્દો ક્યાથી ક્ષેમકુશળ હો?
➽ ના, ના, ના, હું કવિતા લખવાનો દાવો નથી કરતી
➽ હું જ એક ઝાડ છુ
➽ બારણું બંધ તો બારણું શાને?
➽ આપણે ઘણું સાથે ચાલ્યા
➽ આ મારૂ ઘર. એમાં ઘણી હતી અવરજવર.
➽ પાંદડી વાયરાને વળગી શું કામ ?
➽ પ્રેમ કરતાં કરતાં તને થયેલા પરસેવાને
➽ તું મારી નૌકાના સઢમાં
➽ લટકતા બટકું રોટલાની લાલચે
➽ કેટકેટલા વર્ષો પછી મારે બારણે તારો પત્ર
➽ મુંબઈમાં જન્મી ઊછળને
➽ તમે ગાંધીજી જોયા હતા?
➽ પથાળીમાં પડ્યા પડ્યા
➽ તું અને હું આપણાં દેહ બે પણ પ્રાણ એક
➽ કોઇની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ
➽ બહારની ઠંડી હવા
➽ મુશળધાર ચાંદની વરસતી હોય
➽ અમેરિકના શરૂઆતના દિવસોમાં
➽ મારા ઘરની બારી બહારનું વૃક્ષ
➽ ભરશિયાળમાં મધરાતે
➽ આપણે એકમેકને પ્રેમ કરીએ છીએ
➽ ઘડિયાળના કાંટાની અણીઓને આધારે
➽ અમારા વૈષ્ણવ કુટુંબમાં થતી
➽ મુંબઈ કરતાં વધુ વર્ષો ફિલાડેલ્ફિઆમાં ગાળ્યા હોય
➽ પહેલાં જ્યાં જ્યાં લીલું ઘાસ
➽ હું કઈ નથી
➽ ચકમક ઘસાય કે દિવાસળી સળગે
➽ ફૂલોની આંખોમાંઆંખ પોરવતા આવડે છે
➽ મારી પાસે હૃદય છે જે માત્ર ચાહવું જ જાણે છે
➽ સાંજને સમયે ક્યારેક શબ્દો ઉદાસ થાય
➽ તને ખપે છે જીવન પૈડાં જેવુ
➽ પંખીઑ ગાતા હોય છે મિશ્રિત રાગોમાં
➽ દીવો ઓલવ! ચાલ
➽ દૂર દૂરના ઝગમગતા તારાઓને
➽ એક બે હોય તો ટાળું
➽ એની કવિતાએ સ્ત્રીઓની સુષુપ્ત સંવેદનાઓને ઢંઢોરી
➽ પતિને પરમેશ્વર માનનારી
➽ દરિયા પર તરતુ વહાણ
➽ નાની હતી ત્યારે રમતા રમતા
➽ હું ઉદાસ છુ
➽ ઘર છે એટલે બારીઓ છે
➽ તે આગ્રહ કર્યો એટલે હું તારે ત્યાં આવી
➽ મુશળધાર વરસાદ વરસી જંપી ગયો’તો
➽ તમારા કહેવાતા પ્રેમમય વિશ્વમાં
➽ દુનિયાભાર માંથી આણેલાં
➽ હવાની એક લહેરખી આવે
➽ ઊંચે ઊંચે ઊંચે ઝગમગતા તારાઓ સાથે
➽ અમેરિકાના રસ્તાઓ પરથી પસાર થતાં થતાં
➽ ઋતુ ઋતુના સ્વભાવથી પરિચિત
➽ પંચમહાભૂતોનુંબનેલું બાનું શરીર
➽ હવે આવે ત્યારે જરૂર ભૂલી આવજે
➽ કાલે હું નહીં હોઉ ત્યારે
➽ બંધ ઘરમાં પ્રવેશ
➽ ખાસ્સા સમય પછી
➽ આજથી બધાં બારણાં બંધ
➽ મેળે ગયેલું બાળક
➽ પવનને ઝોકે વળી જતું
➽ પ્રાભાત-પહોરે પટ ઉપરથી જ્યારે જ્યારે
➽ બાનો આત્મા બહુ રાજી થશે
➽ આ કાવ્યની ભીનાશ જો તમને સ્પર્શે
➽ ઊગતા પ્રભાતે
➽ લ્યો, વરસાદે
➽ બા, તમે શાંત થયા..
➽ આપણું દૂ:ખ એટલે
➽ વૃક્ષનાં પર્ણ સૌ સૂર્યમાંઝળહળે
➽ પાણી જ જેનું ઘર છે
➽ મારામાં સુકાઈ ગયેલાં કેટલાંય રણ
➽ પાણી પર કાવ્ય લખતાં
➽ શિયાળાની એક ખરબચડી સવારે
➽ આ પ્રેમ ઈ મોટી મોટી વાતો હશે?
➽ એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
➽ પતંગિયુ હવામાં મોજાનો ઉન્માદ જન્માવી
➽ ઘરને ખૂણેખાંચરેથી
➽ બે વૃક્ષની લહેરાતી ડાળીઓ વચ્ચે
➽ રસ્તે ચાલતા પથ્થરની ઠોકર લાગે
➽ આકાશના પ્રતિબિંબ કૈ પ્રેરણા ઝીલી લઈ
➽ જ્યરે જ્યારે એ અહીથી જાય
➽ બધુ શાંત હતું
➽ તારું આવવું મારી અધૂરી રચનાઓના
➽ મારી કવિતામાં
➽ ખૂબ વહાલા પારિજાતના છોડને
➽ આજે કઈ તારીખ કયો દિવસ
➽ કેટલો બધો નજરને ધવલ ઉજ્જવલ કરી દે
➽ બા બહુ ભણેલા નહોતા
➽ તું તારા આંગળામારે ગળે ફેરવી શકે છે
➽ એકમેક સાથે ફોન પર
➽ એક વૃદ્ધ વાંકો વાળીને
➽ હું વૃક્ષો સાથે વાત કરું છુ
➽ પ્રત:સ્મરણીય શ્લોક બોલતા બોલતા
➽ ધરતીમાં ઊંડા ફેલાયેલા મૂળિયાંવાળો
➽ આસપાસ અવકાશમાં
➽ ગાડીના કાચ પર ઝીણા ઝીણા પડે છાંટા
➽ સરગી ત્યારથી
➽ સળગતી મિનબતીને
➽“સુખી થાજે બેટા” શુભવચન આશિષ દઈને
➽ આપણે આટલા નજીક
➽ ફરી ફરી દિવાનખાનાનું ફર્નિચર ખસેડવાનું
➽ સવારને સવાર કહેવાય
➽ કોઈ પણ કારણ વિના હરું છુ, ફરું છું
➽ અમને તમારી અડખેપડખે રાખો
➽ છંદોની છીપમાં ઊઘડે મોતી અને લયમાં ઝૂલે છેમારુ ગીત
અન્ય માહિતી :
➽ હાલ એ અમેરિકા રહે છે
➽ 1954માં તેમણે મુંબઈ યુનિવર્સિટી ની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં B.A. અને 1956માં M.A. ની પદવીઓ મેળવી.
➽ 1960માં લગ્ન પછી તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી થયા
➽ 1962માં ફિલાડેલ્ફિઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી M.S.L.L. લાયબ્રેરી સાયન્સની ડિગ્રી અને 1972માં ફિલાડેલ્ફિઆની પેન્સિલવેનિઆ યુનિવર્સિટીમાંથી M,S.ની પદવીઓ મેળવી.
➽ 1964 થી 2003 દરમિયાન તેઓ પેનસિલવેલીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાના ગ્રંથ સૂચિકાર તેમજ 1985 થી 2002 દરમિયાન ગુજરાતી પ્રાધ્યાપક તરીકે રહ્યા.
➽ નારી સંવેદનાની અભિવ્યક્તિ એ એમની ખાસ ઓળખ છે
➽ તેમના પર અમેરિકન કવિ અન્ને સેક્સટોનનો પ્રભાવ હતો, જેમના કવિ સંગ્રહ લવ પોઅમ્સ કવિતા લખવાની પ્રેરણા મળી હતી.
0 Comments
Post a Comment