Mohammad Mankad | મોહમ્મદ માંકડ |
🌹મોહમ્મદ માંકડ
જન્મ : 13-02-1928 (સૌરાષ્ટ્રનું પાળિયાદ ગામ)(હવે બોટાદ જિલ્લો
ભાવનગર)
અવસાન : 5-11-2022
મૂળનામ : મોહમ્મદ વલીભાઇ માંકડ
કૃતિઓ :
નવલકથાઓ :
➽ અશ્વદોડ-1993
➽ અજાણ્યાં બે જણ-1968
➽ અનુત્તર-1988
➽ કાયર-1956
➽ ખેલ
➽ ગ્રહણરાત્રિ
➽ ઝંખના-1987
➽ દંતકથા
➽ ધુમ્મસ-1965
➽ બંધ નગર ભાગ,1-1986
➽ બંધ નગર ભાગ,2-1987
➽ વંચિતા
➽ માટીની ચાદર
➽ મંદારવૃક્ષ નીચે
➽ મોરપિચ્છના રંગ
➽ રાતવાસો
વાર્તાસંગ્રહ :
➽ ના
➽ ઝાકળનાં મોતી
➽ વાતવાતમાં-1966
➽ મનના મરોડ-1961
➽ માટીની મુર્તિઓ-1952
➽ તપ-1974
➽ મોહમ્મદ માંકડ ની વાર્તાઓ ભાગ,1,2-1988
જીવનપ્રેરક કથાઓ અને નિબંધો :
➽ આજની ક્ષણ
➽ આપણે માણસો ભાગ,1,2
➽ ઉજાસ-1990
➽ કેલિડોસ્કોપ ભાગ 1 થી 4
➽ સુખ એટલે-1984
બાળકથાઓ :
➽ ચંપૂકથાઓ,ભાગ-1,2
અનુવાદ :
➽ મહાનગર
સન્માન :
➽ રણજિતરામ સુવર્ણચંદ્રક-2007
➽ સાહિત્ય ગૌરવ પુરસ્કાર-2018
➽ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર-1967, 1992
અન્ય માહિતી :
➽ તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ બોટાદ ની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યાર પછી લેખન માટે સુરેન્દ્રનગરમાં સ્થાયી થયા
➽ તેમણે 1982 થી 1992 સુધી ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી
➽ 1984 થી 1990 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય રહ્યાં
➽ તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહ્યાં હતા
➽ ગુજરાત સમાચારમાં કેલિડોસ્કોપ નામની કોલમ ઘણાં વર્ષ સુધી ચલાવી હતી
0 Comments
Post a Comment