વિનોદ ભટ્ટ

VINOD BHATT



 

🌹વિનોદ ભટ્ટ🌹


 

 

જન્મ : 14-01-1938(ઉત્તરાયણના દિવસે) (નાંદોલજિ. અમદાવાદ)

અવસાન : 23-05-2018 (અમદાવાદ)

વતન અમદાવાદ

મૂળનામ : વિનોદ જશવંતલાલ ભટ્ટ

જ્ઞાતિ : ઔદીત્ય સહસ્ત્ર બ્રહ્મણ

          પિતા : જસવંતલાલ ઉર્ફે ભવાની શંકર ભટ્ટ

          માતા : જયાબેન

          પત્ની : કૈલાસબેન(પ્રથમ)નલીનીબેન(બીજા)

કૃતિઓ :

હાસ્ય પુસ્તકો :

  •                    ઇદમ તૃતીયમ્
  •                    ઇદમ્‌ ચતુર્થમ્‌
  •                    વિનોદની નજરે
  •                    આંખ આડા કાન
  •                    હાસ્યોપચાર
  •                    ભૂલચૂક લેવીદેવી
  •                    વિનોદ ભટ્ટના પ્રેમપત્રો
  •                    પહેલુ સુખ તે મૂંગી નાર
  •                    આજની લાત
  •                    વિનોદભટ્ટની અરહસ્ય કથાઓ
  •                    સુનો ભાઇ સાધો
  •                    આંખ આડા કાન
  •                    નરો વા કુંજરો વા
  •                    વિનોદવિમર્શ
  •                    ગ્રંથની ગરબડ
  •                    અમદાવાદ એટલે અમદાવાદ
  •                    અમર હસ્ય નિબંધો
  •                    બસ અમે જ
  •                    તમે યાદ આવ્યાં
  •                    સોટી વાગે ચમચમ
  •                    વિનોદ કથા
  •                    તારક મહેતા શ્રેષ્ટ હાસ્યરચનાઓ
  •                    એ દિવસો
  •                    સાભાર પરત!
  •                    એવા રે અમે એવા
  •                    નમું તે હાસ્ય બ્રહ્મને
  •                    હાસ્યોપચાર
  •                    આંગળી ચીંધ્યાનું પુણ્ય
  •                 વિનોદ ભટ્ટ (વિ)કૃત શાકુન્‍તલ
  •                    શેખાદમ... ગ્રેટાદમ..
  •                    વગેરેવગેરેવગેરે
  •                    અથથી ઇતિ
  • ➽                   પ્રસંગો પાત્ત
  •                    કારણકે
  •                    અને હવે ઇતિ-હાસ
  •                    મારું વ્હાલું અમદાવાદ
  •                 eટ્‌સેટરા
  •                    મંગળ અમંગળ
  • ➽                   પહેલું સુખ તે માંદા પડ્યા
  • ➽                   પ્રભુને ગમ્યું એ ખરું
  •                    વિનોદ ભટ્ટની શ્રેષ્ઠ હાસ્યરચાનાઓ
  • ➽                   વિનોદલક્ષી વ્યક્તિ ચિત્રો
  •                    વિનોદ મેળો
  •                    વિનોદી જીવન ચરિત્ર
  • ➽                   હાસ્યેંદ્ર જ્યોતિંદ્ર

ચરિત્ર લેખો :

  •                    નર્મદ
  • ➽                   સ્વપ્નદ્રષ્ટા મુનશી
  • ➽                   હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે
  •                    કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન
  • ➽                   ગ્રેટ શોમૅન જ્યોર્જ બર્નાડ શો
  • ➽                   એંટની ચેખવ

સંપાદન :

  •                    શ્લીલ-અશ્લીલ
  •                    ગુજરાતી હાસ્યધારા
  • ➽                   હાસ્યાયન
  •                    સારાં જહાં હમારા(શેખાદમ આબુવાલા)
  • ➽                   પ્રસન્ન ગઠરિયા ( ચંદ્રકાંત મહેતા)
  • ➽                   શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ (જ્યોતિન્‍દ્ર દવેચિનુભાઇ પટવામધુસૂદન પારેખતારક મહેતાધનસુખલાલ મહેતાવિનોદ ભટ્ટ)
  • ➽                   હાસ્ય માધુરી(બંગાળીમરાઠીઉર્દૂહિંદીવિદેશી)

હિંદી લેખ :

  • ➽                   સુના અનસુનો
  • ➽                   દેખ કબીરા રોયા
  • ➽                   મંટો એક બદનામ લેખક
  •                    ભૂલચુક લેની-દેની
  •                    બૈતાલી છબ્બિસિ
  • ➽                   ચાર્લી ચૅપ્લિન

સિંધી :

  •                    નજર નજર જો ફેર

સન્માન :

  • ➽          રણજિતરામ સુવર્ણચંદ્રક-1989
  • ➽          ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ
  • ➽          કુમાર ચંદ્રક (કુમાર સામાહિકમા સેવા આપવા બદલ)-1976
  •           જ્યોતિન્‍દ્ર દવે હાસ્ય પારિતોષિક
  •           રમણભાઈ નીલકંઠ પુરસ્કાર-2016(સૌપ્રથમવાર વિનોદ ભટ્ટ મેળવનાર)

અન્ય માહિતી :

  •           એમણે 1955માં એસ.એસ.સી. નાંદોલ માં રહી ને પુર્ણ કર્યુ. અને ત્યાર બાદ 1961માં એચ,એલ. કોમર્સ કોલેજ અમદાવાદ માં બી.એ. કર્યુઅને ત્યાર પછી એલ.એલ.બી કર્યુ હતું
  • ➽          આવકવેરા સલાહકાર અને પત્રકાર પણ રહ્યા હતા
  • ➽          1996 થી 1997 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ ન પ્રમુખ પદે રહ્યા
  • ➽          ગુજરાત સમાચારમાં મગનું નામ મરી’ નામ ની કોલમ અને દિવ્ય ભાસ્કર સમાચારમાં ઈદમ તૃતિયમ’ પ્રસિધ્ધ થઇ હતી