મુકેશ જોશી
MUKESH JOSHI



🌹મુકેશ જોશી🌹




જન્મ : 2-10-1964 વડાલી-ઇડર (સાબરકાઠા જિલ્લો)

પુરુનામ : કવિ મુકેશ દુર્ગેશભાઈ

કૃતિઓ :

          કાવ્યો સંગ્રહ :
  • કાગળ ને પ્રથમ તિલક
  • ત્રાણ
  • બે પંક્તિ ના ઘરમાં

          નાટકો :
  • જળ અભિષેક
  • આંતરયાત્રા
  • એક સવરિયો ભીજો બાવરિયો
  • રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા

સન્માન :

  • શયદા એવોર્ડ
  • જયંત પાઠક એવોર્ડ સુરત
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • હરિન્દ્ર દવે એવોર્ડ(2010)


અન્ય માહિતી :

  • અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ માં કર્યો હતો
  • ડિપ્લોમા સિવિલ એંજિનિયર તેમજ એમ.એ. જેવી શૈક્ષણિક ઉપાધિ ધરાવે છે
  • ગુજરાતી ફિલ્મ પાંખ વગરના પારેવા માટે બેસ્ટ ગીતકાર નો એવોર્ડ ગુજરાત સરકાર તરફ થી મળ્યો છે
  • ટી.વી. સિરિયલ પારકી થાપણ માટે બેસ્ટ ગીતકાર નો એવોર્ડ મળ્યો છે