HARIVALLABH BHAYANI |
🌹 ડો. હરિવલ્લભ ભાયાણી 🌹
જન્મ : 26-મે-1917 મહુઆ ( સૌરાષ્ટ્ર-ભાવનગર)
અવસાન : 11- નવેમ્બર 2000
પૂરું નામ : હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી
વતન : મહુઆ ( સૌરાષ્ટ્ર)
પિતા : ચુનીલાલ
માતા : ગંગાબહેન
દાદી : પોતીબાઈ
પત્ની : ચંદ્રકળાબહેન
કૃતિઓ :
વૈજ્ઞાનિક સંશોધન અને સ્વાધ્યાય ના પુસ્તકો :
- ➥ શબ્દકથા
- ➥ વગ્વ્યાપાર
- ➥ અનુશીલનો
- ➥ થોડોક વ્યાકરણવિચાર
- ➥ શબ્દ-પરિશીલન
- ➥ વ્યુત્પત્તિવિચાર
- ➥ ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ
- ➥ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, 1150 થી 1550 સુધી
- ➥ ગુજરાતીભાષાનો કુળક્રમ
- ➥ સંશોધન વિવેચનના પુસ્તકો :
- ➥ શોધ અને સ્વાધ્યાય
- ➥ કાવ્યમાં શબ્દ
- ➥ અનુસંધાન
- ➥ કાવ્યનું સંવેદન
- ➥ રચના અને સંચારના
- ➥ કાવ્યવ્યાપાર
- ➥ કૃષ્ણકાવ્ય
- ➥ કાવ્યકૌતુક
- ➥ કાવ્ય પ્રપંચ
- ➥ લોકસાહિત્ય ના પુસ્તકો :
- ➥ લોક કથા ના મૂળ અને કુળ
- ➥ સંશોધનની કેડીએ
- ➥ કમળના તંતુ
- ➥ લોક સાહિત્ય : સંપાદન અને સંશોધન (લોક ગીતો અને લોક કથાઓ નું તુલનાત્મક ઐતિહાસિક અધ્યન છે)
પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધનો સંપદાનો :
- ➥ મદનમોહના (શામળ કૃત)
- ➥ પાંડવલા અને ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો
- ➥ રૂસ્તમનો સલોકો
- ➥ સિંહાસન બત્રીસી
- ➥ દશમસ્કંધ (પ્રેમાનંદ કૃત)
- ➥ પ્રાચીન ગુર્જર કાવ્ય
- ➥ હારી વેણ વાય છે રે હો વનમાં
- ➥ નંદબત્રીશી (શામળ કૃત)
- ➥ મધ્યકાલીન ગુજરાતી કથા કોષ
- ➥ શીલોપદેશમાલા બાલાવબોધ
- ➥ સંદેશક રાસ
કોશ :
- ➥ ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પતિકોશ
- ➥ મધ્યકાલીન ગુજરાતી કથાકોશ
- ➥ પ્રાકૃત અપભંશ ક્રુતિ ના સંપાદન ગ્રંથ :
- ➥ પઉમસિરિચરીય
- ➥ અપભંશ વ્યાકરણ
- ➥ નેમિનાહચરીય
ભાગ -1,2
- ➥ સણતુકુમારચરિત્ર
ચાતક કથાઓ :
- ➥ કમળના તંતુ –પ્રાચીન કથાઓનું આસ્વાધ્ય વાર્તા સ્વરૂપ
અનુવાદ:
- ➥ પ્રપા
- ➥ મુકત માધુરી
- ➥ અંગ્રેજી- studies in
hemachandra’s deshinamamala
- ➥ માહિરનો મુકતક
- ➥ ગાથા મંજરી
- ➥ મુકતક મકરંદ
- ➥ જાતક કથાઓ
આત્મકથા :
- ➥ તે હી નો દિવસ
અન્ય કૃતિઓ :
- ➥ ભાવના, વિભાવના
- ➥ શોધ ઔર સ્વાધ્યાય
- ➥ મુક્તક-મમરા
- ➥ સેતુબંધ
સન્માન :
- ➥ રણજિતરામ સુવર્ણચંદ્રક
- ➥ સાહિત્ય અકાદમી પુરસ્કાર
- ➥ નર્મદ સુવર્ણચંદ્રક (કાવ્ય પ્રપંચ નિબંધ માટે)
- ➥ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
- ➥ નર્સિહ મહેતા એવોર્ડ
- ➥ સાહિત્ય ગૌરવ પુરસ્કાર
- ➥ માનદ ડી.લિટ. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
- ➥ ભુતપૂર્વ પ્રમુખ – ભારતીય પાચ્યવિધા પરિષદ
અન્ય માહિતી :
- ➥ 1934 માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાથી મેટ્રિક કર્યા બાદ તેમણે 1939 માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને 1941 માં સંસ્કૃત વિષયમાં ભારતીય વિધ્યાભવન, મુંબઈથી એમ.એ. ની પદવી મેળવી.
- ➥ 1951 માં મુનિ જિનવિજયજી ના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્રારા પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.
- ➥ 1945 થી 1965 સુધી ભારતીય વિદ્યાભવનમાં તેઓ સંશોધક-અધ્યાપક રહ્યા હતા
- ➥ 1965 થી 1975 ગુજરાત યુનિવર્સિટીના ભાષાસહિત્ય ભવન સમલગ્ન્ન હતા.
- ➥ 1975 લાલભાઇ દલપતભાઈ પ્રાચીનવિદ્યામંદિર, અમદાવાદમા માનદ પ્રાદ્યાપક હતા.
- ➥ 1980 માં તેઓ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ દ્રવિડિયન લીગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા
- ➥ ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રીય, વિવેચક, અનુવાદક, હતા.
- ➥ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિના સંપદનો કર્યા છે
- ➥ ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, અને મીમાંસા ને લગતા ઉતમ ગ્રંથ ગુજરાતી ભાષા સાહિત્યને આપ્યા છે
- ➥ “પ્રપા” માં સંસ્કૃત પ્રાકૃત-અપભ્રંશ કાવ્યોના અનુવાદ કર્યા છે
- ➥ ‘કમળ ના તંતુ” માં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તા ના રૂપ માં આલેખ્યા છે
- ➥ ભાષાવિમર્શ (ભાષવિજ્ઞાન વિષે નું સામાયિક) ના તંત્રી હતા
0 Comments
Post a Comment