ઇન્દુલાલ ગાંધી
INDULAL GANDHI



🌹ઇન્દુલાલ ગાંધી🌹




જન્મ : 9-12-1905

અવસાન : 10-1-1986

પૂરું નામ : ઇન્દુલાલ ફુલચંદ ગાંધી

ઉપનામ : પિનાક પાણિ

વતન : મકનસર ( મોરબી )


ક્રુતિ :

                    કાવ્યસંગ્રહ :
  • ➤ તેજરેખા
  • ➤ જીવનના જળ
  • ખંડિત મુર્તિઓ
  • શતદલ
  • ગોરસી
  • પલ્લવી
  • ઈંધણા
  • ઉન્મેષ

પંક્તિઓ :

  • ભાદરમાં ધૂવે લૂગડાં ભણી
  • નવા નગરની વહુઆરૂ
  • આજ મે તો મધરાતે સાંભળ્યો મોર
  • આંધળી માં નો કાગળ
  • મેંદી તે વાવી માળવે
  • દેખીતા દીકરાનો જવાબ

અન્ય માહિતી :

  • ઇન્દુલાલ ગાંધીએ ગીતો, કથાકાવ્ય, અને સોનેટો આપ્યા છે.
  • ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કરી પત્રકારત્વ કર્યું છે.
  • તેમણે આકાશવાણી માં પોતાની સેવા આપી છે.
  • તેમણે સામયિકો સંપદાનો કર્યા છે.
  • આઝાદી પૂર્વે સૌરાષ્ટ્ર છોડી કરાચી ગયા.
  • આઝાદી બાદ રાજકોટ આવી પત્રકારત્વ કર્યું
  • આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સ્ક્રીપ્ટ રાઇટર તથા પોડ્યુસર રહ્યા
  • “ઉર્મિ” અને “રોશની” વગેરે સામયિકો નું સંપાદન કર્યું.
  • “અંધારી માં નો કાગળ” થી વિશેષ પ્રસિદ્ધિ મળી.