મોહનલાલ પટેલ
MOHANLAL PATEL




🌹મોહનલાલ પટેલ🌹


જન્મ : 30-04-1927 (પાટણ)

અવસાન : 13-03-2020 (પાટણ)

વતન : પાટણ, ઉત્તર ગુજરાત

મૂળનાં : મોહનલાલ બાભઈદાસ પટેલ

          પિતા : બાભઈદાસ

          માતા : જેઠીબેન

          પત્ની : હીરાબેન (લગ્ન : 1945, કહોડા-સિદ્ધપુર)

કૃતિઓ :

         

લઘુકથાઓ :

  •                    પ્રત્યાલંબન-1970
  •                    ઝાકળમાં સૂરજ ઊગે-1991
  •                    ડબલ સોપારી-1951
  •                 મોતનો મિનાર
  •                    બદલો
  •                    શાળાનો રિપોર્ટ
  •                    છાપું
  •                    99 લઘુકથાઓ-2001
  •                    ગતિભંગ
  •                    પાયલાગણ
  •                    મ્હોરા
  •                    નિગ્રહ
  •                    મૌન
  •                    જાકારો
  •                    લગાવ
  •                    ખાઈ
  •                    ભેદ
  •                    હળોતરા
  •                    સ્પર્શ
  •                    મારિયાની આંખ
  •                    ગુલાબ
  •                    હિસાબ
  •                    કનકપાત્ર
  •                    કન્યા   

 

         

નવલકથાઓ :

  •                    બંધન-2003
  •                    ડેડ એન્ડ-2000
  •                    હાસ્યમર્મર
  •                    લાંછન-1997
  •                    હેતનાં પારખાં-1957
  •                    અંતિમ દીપ-1959
  •                    સાંજ ઢળે-1978
  •                    નયન શોધે નીડ-1980
  •                    શમણાં ન લાગે હાથ-1981
  •                    ટહુકે પંખી કોઈ ઘટમાં-1981
  •                    રણમાં છાઇ શ્યામ ઘટા-1981
  •                    ભાસ-આભાસ-1987
  •                    ન ગરજ્યાં ન વરસ્યાં-1981
  •                    ઘૂઘવે નિર્જળ દરિયો-1995
  •                    સૂકી સરિતા ભીના તટ-1994
  •                    રઝરપાટ-1989
  •                    અંધારી રાતના ઓળા-1985
  •                    ભવપ્રપંચ-1998
  •                    પડદા જરી કિનખાબના-1985
  •                    જલતા હિમગિરિ -1977
  •                    દિયરભાભી-2004

         

નિબંધ :

  •                    હાસ્ય ઝરૂખે બેઠા કે-1994 (હાસ્યનિબંધ)
  •                    યક્ષકદર્મ-1997

         

વાર્તાસંગ્રહ :

  •                    હવા તુમ ધીરે બહો-1954
  •                    વિધિના વર્તુળ-1956
  •                    ટૂંકા રસ્તા-1958
  •                    મોટી વહુ-1960
  •                    પ્રત્યાલંબન-1970
  •                    ક્રોસરોડ-1983
  •                    મત્સ્યવેધ-1998

 

         

પ્રવાસગ્રંથ :

  •                    ગુડ મોર્નિંગ અમેરિકા-1994

         

ચરિત્રલેખ :

  •                    પ્રજ્ઞાદીપ છગનભા-1989
  •                    બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ-1991
  •                    પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ-1995           
  •                    મહેસાણા જિલ્લાના સ્વાતંત્ર્ય સૈનિકો-1998

         

વિવેચન :

  •                    ટૂંકીવાર્તા મીમાંસા-1979
  •                    સાહિત્યસંકેત-2001

         

અનુવાદ :

  •                    મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ-1991

         

સંપાદન :

  •                    40 લઘુકથાઓ-1984
  •                    ગુજરાતી પ્રતિનિધિ લધુકથાઓ-1985

         

શૈક્ષણિક પુસ્તકો :

  •                    ગદ્ય આસ્વાદ-1993-94
  •                    ભૂગોળ પરિચય -1993-94

સન્માન :

  •           શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ-1984
  •           કડી જેસિસ તરફથી ઉત્તમ સમાજસેવક નું બિરુદ
  •           આનર્ત ગુર્જરી એવોર્ડ ગુજરાત સરકાર -1994
  •           સંદેશ સુવર્ણચંદ્રક -1973 (કડી ખાતે)
  •           પ્રો. સરોજ પાઠક એવોર્ડ -1992 (ઝાકળના સુરજ ઊગે લઘુકથા માટે)
  •           લાંછન નવલકથા ને 1998માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વ્રારા શ્રેષ્ઠ નવલકથા નો પુરસ્કાર
  •           2000 માં ડેડ એન્ડ નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્રીતીય પારિતોષિક

અન્ય માહિતી :

  •           1943 માં મેટ્રિક કરી ને 1947 માં ઇતિહાસ અને અર્થ શાસ્ત્ર સાથે મુંબઈ યુનિવર્સિટીમાથી બી.એ. ની પદવી મેળવી
  •           1955 માં ગુજરાત યુનિવર્સિટીમાથી બી.એડ. ની પદવી મેળવી
  •           1961 માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા
  •           તેમણે એક શિક્ષક તરીકે સેવા આપી હતી તેમજ આચાર્ય તરીકેની સેવા પણ આપી હતી
  •           1962માં શ્રી આર. એસ. ત્રિવેદી પ્રકાશ આર્ટ્સ એન્ડ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપલ થયા હતા  

  •           ઉમાશંકર જોશી એમના શિક્ષક અને સારી મિત્ર રહ્યા છે
  •           ભોળાભાઈ પટેલ એમના શિષ્ય રહ્યા છે
  •           1948માં રચાયેલ રૂડી સરવરિયા પાળ અને છગનની ભ્રમર આ વાર્તાઓ અપ્રગટ રહી
  •           1949 માં  માનસ સુધા માસિક માં ભૂરું કાર્ડ પ્રકાશિત થઈ
  •           1949 માં સપ્ટેમ્બર મહિના માં નવચેતન માં સર્વ પ્રથમ ટૂંકીવાર્તા બહાદર પ્રકાશિત થઈ
  •           1950 માં બચુભાઈ ના આગ્રહ થી કુમારના ડબલ સોપારી’. ‘મોતનો મિનાર’, બદલો’, શાળાનો રોપોર્ટ વગેરે લઘુકથા પ્રગટ થઈ હતી
  •           1964 માં છાપું લઘુકથા ની કૉલમ કુમાર માં પ્રસિદ્ધ થઈ
  •           ધરતી માસિકમાં તંત્રીપદ સંભાળિયું ચ્હે