કિશોર મકવાણા
KISHOR MAKVANA

🌹કિશોર મકવાણા🌹



જન્મ : 1-6-1967 (ધોરકા)

વતન : ધોરકા

કૃતિઓ :

  • ➽ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ
  • ➽ સામાજિક ક્રાંતિના મહાનાયક : ડો. બાબાસાહેબ આંબેડકર
  • ➽ સમર નહીં, સમરસતા
  •  ભારત રત્ન અટલબિહારી વાજપેયી
  • ➽ સંધ નું લ્ક્ષ્યા
  • ➽ સફળતા નો મંત્ર
  • ➽ મોદી – કોમન મેન્સ પી.એમ.
  • ➽ કહાની નરેંદ્ર મોદી ની
  • ➽ યુગપ્રવર્તક શિવજી (અનુવાદ)
  • ➽ ગુજરાત નું એંકાઉન્ટર
  • ➽ સ્વાભિમાનના તીર્થસ્થાનો
  • ➽ રમણ મહર્ષિ
  • ➽ મળવા જેવા માણસ

સન્માન:

  • ➽ સ્વામી તિલક પુરસ્કાર
  • ➽ પં. પ્રતાપનારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર