premanad |
પ્રેમાનંદ
જન્મ : પ્રેમાનંદ નો સમય સત્તરમી સદી(1649) નું હોવાનું મનાય
છે, વડોદરા માં થયો હતો
અવસાન ; 1714
વતન : વડોદરા
ઉપનામ : ઉત્તમ આખ્યાન
કવિ, આખ્યાન શિરોમણી,
મહાકવિ
જ્ઞાતિ : ચોવીસા મેવાડા બ્રાહ્મન
પિતા : કૃષ્ણરામ
પત્ની : હરકોર ભટ્ટ
પુત્ર : વલ્લભ
ભટ્ટ
દાદા : જયદેવ
ગુરુ : રામચરણ હરિહર
પૂરું નામ : પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ
કૃતિઓ :
આખ્યાન :
- ‘ઓખાહરણ’
- ‘ચંદ્રહાસાખ્યાન’
- ‘અભિમન્યુયાખાયાન’
- ‘સુદામાચરિત્ર’
- ‘કુવરબાઈ નું મામેરું’
- ‘નળાખ્યાન’
- ‘રણયજ્ઞ’
- ‘દશમસ્કંધ’
- ‘સુધન્વાખ્યાન’
- ‘મદાલસાખ્યાન’
- 'હૂંડી''રૂક્મણીહરણ શ્લોક'
લઘુકૃતિ :
- સ્વર્ગ ની નિસરણી
- ફુવાડાનો ફજેતો
- વિવેક વણજારો
- શામળશા
નો વિવાહ
- દાણલીલા
- બાળલીલા વ્રજવેલ
- ભ્રમર પચ્ચીસી
- પાંડવો ની ભાંજગડ
- વિષ્ણુ સહસ્ત્ર નામ
- રાધિકાના દ્રાદમાસ
પંક્તિઓ :
- સુખ દૂ:ખ મનમાં ન આણીએ...
- ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુણો સંસાર
- ઋષિ કહે સાંભડ નરપતિ, સુદામેદીઠી દ્રારામતી, કાંકકોટ ચળકારા રે, ને મણિમય જંડા કાગરે,
સમ્માન :
- ઉત્તમ આખ્યાનકાર હોવાથી તેઓ એ ‘કવિ
શિરોમણી’ નું સન્માન પામ્યા છે,
- તેમણે ‘રાસકવિ’ તરીકે પણ ઓરખાતા
- મુઘલરાજા અને ગુજરાત રાજ્ય ના શાસક ઔરંગઝૈબ તેમણે ‘મહાકવિ પ્રેમાનંદ’ કહી ને બોલાવતા
અન્ય માહિતી :
- તે એક ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ કવિ છે.
- તેમણે ‘રામાયણ’, ‘મહાભારત’ અને પૌરાણિક ગ્રંથો
નો અભ્યાસ કરી ને આખ્યાનો ની રચના કરી છે,
- મધ્ય કાળમાં પ્ર્રેમાનંદે આખ્યાન ને નવું જ રૂપ આપ્યું
છે, માણ વગાડી ને પઠન,
ગાયન,
- તેમજ અભિનય દ્ર્રારા લોકો માં રસ જગાવી રાખવા પ્રેમાનંદ આગળ રહિયા છે
- વર્ણન,
પાત્રાલેખન, રસનિરૂપણ, ભાષાકર્મ વગેરે
જેવી વિશિષ્ટા તેમના આખ્યાનો માં જોવા મળે છે,
- કાવ્ય અને કથા નો સુભગ સમન્વય એમાં જોવા મળે છે,
- માણ દ્રારા કથા કરવા માં તેઓ કુશળ હતા, માનવમન તેમજ માનવસ્વભાવ ની તેમણે ઊંડી સમજણ હતી,
- આખ્યાન રજૂ કરતી વખતે એક રસ માથી બીજા રસ માં સરકી જઈને
ગજબની જમાવટ કરી સકતા હતા.
- આખ્યાન દ્રારા તેમણે લોકશિક્ષણનું કામ કર્યું છે, પ્ર્જકીય સંસ્કાર વારસા ને સાચવવાનું, પોષવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું છે
- આખ્યાનો ની શરૂઆત પ્રેમાનંદ થી થયેલી હોવાનું માનવામાં આવે છે
- ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી ભાષા નો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે
- પ્રેમાનંદ આખ્યાન ની શરૂઆત ગણપતિ અને સરસ્વતીમાં ના સ્મરણ થી કરતાં તે હિન્દી અને સંસ્કૃત માં કાવ્ય રચવા લાગયા, ગુરુ રામચરણ ની શુખમણ “ઉંબર છોડી તું ઢૂંગર પૂજે કેમ?’ ગુજરાતી ભાષા માં કવિતા રચવા કહ્યું અને તમને ગુરુ ના વચન નું પાલન કર્યું
- તેમણે ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવુ ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ના પહેરવાની પ્રતિજ્ઞા લીધી
- સુંદર મેવાડો પ્રેમાનંદ ના અધૂરા મૂકેલા આખ્યાન પૂરા કરનાર કવિ
છે,
- પ્રેમાનંદ મની ક્રુતિ જે લાહિયાઓના હાથે લખાણિ તે ‘પ્રાચીન હસ્તપ્રતના મૂળપાઠ’તરુકે
સ્વીકારાયાં છે
- ગુજરાત માં શનિવારે ‘સુદામાચરિત્ર’ અને રવિવારે ‘હૂંડી’ ગવાય છે,
- ‘ઓખાહરણ’ ચૈત્ર માસમાં હવાય છે અને ‘દસમસ્કંધ’ ચાતુર્માસ માં ગવાય છે
- શ્રાદ્ધપક્ષમાં ‘શ્રાદ્ધક્રુતિ’ ગવાય છે
- સુરત માં સીમંત પ્રસંગે સ્ત્રીના સાસરે અને પિયર માં ‘મામેરું’ ગવાય છે.
- વડોદરામાં તેમના નામે 1944 માં પ્રેમાનંદ સાહિત્ય સભા સંસ્થા કાર્યરત બની આ સંસ્થા દર બે વર્ષે ગુજરાતી સાહિત્ય માટે પુરસ્કાર આપે છે
- કનૈયાલાલ મુનશી એ પ્રેમાનંદને ‘ગુજરાતી રંગભૂમિ પર નો નાનકડો વ્યાસ’ કહ્યો છે
- પ્રેમાનંદે સુરતના દેસાઇ શંકરદાસ ની આજ્ઞા થી ‘રણયજ્ઞ’ લખ્યું
- ન્હાનાલાલ કવિ કહે છે કે ‘પ્રેમાનંદ
સૌથી વધુ ગુજરાતી કવિ છે’
- રામનારાયણ વી. પાઠક ખે છે ‘ગુજરાત
ના હ્રદય ને, મર્મને પ્રેમાનંદે ઓડખાવ્યું તેવી બીજા કોઈ
વિષે નથી’
- પ્રેમાનંદ ની પ્રથમ ક્રુતિ ‘મદાલસા
આખ્યાન’ અને અધૂરી રહેલી છેલ્લી ક્રુતિ ‘દશમસ્કંદ’ હોવાનું માનવામાં આવે છે
- પ્રેમાનંદના ચરિત્ર વિષે માહિતી તેના ‘સુદામાચરિત્ર’ માથી મળે છે ‘સુદામાચરિત્ર’ને અંતે પરૂચય આપે છે
‘વિરક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ,
ચતુર્વશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ
પ્રેમાનંદ નામ’
0 Comments
Post a Comment