vinoba bhave
vinoba bhave




વિનોબા ભાવે



જન્મ : 11-09-1895 માં મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લા ના ગાગોદ ગામ માં થયો હતો

અવસાન : 15-11-1982 માં થયું હતું

મૂળ નામ :  વિનાયકરાવ નરહરિ ભાવે

          પિતા : નરહરિ
          માતા : ઋકમાણી દેવી
          ભાઈ : વાલકોબા,  શિવાજી, અને દત્તાત્રેય
          દાદા : શંભુ રાવ

કૃતિઓ :

  • ગીતા-પ્રવચનો
  • કુરાનસાર
  • શિક્ષણવિચાર
  • ભારતીય સંસ્કૃતિ
  • વિજ્ઞાન અને આધ્યાત્મ

સન્માન :

  • ઇન્ટરનેશનલ રોમન મેગ્સેસેએવોર્ડ 1958
  • ભારત રત્ન 1983
  • પદ્મા ભુષણ 1983

અન્ય માહિતી :

  •           તેમના પિતા વડોદરા શહેર માં નોકરી કરતાં હોવાથી ગુજરાતમાં આવી વસ્યા હતા, ત્યાર બાદ યુવાની માં ગૃહત્યાગ કરીને ગાંઘીજી ની સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા
  •           વિનોબા ભાવે અનેક ભાષા ના જાણકાર હતા, તેમણે નાનપણથી જ વાચવાનો શોખ હતો, તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા.
  •           તેમણે ભૂદાનયાત્રા નિમિતે ભારતભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી, તેઓ ગાંધીજી ના આધ્યાત્મિક વારસદાર હતા
  •           તેમણે ગીતા નું મરાઠી ભાષામાં અનુવાદ કર્યું જેનું નામ ગીતાઈ હતું જેનો અર્થ છે ગીતા માતા
  •           તેમણે જય જગદ નો નારો આપ્યો હતો