natavarlal prabhulal buch |
નટવરલાલ પ્રભુલાલ બુચ
જન્મ : 19-10-1906 ગોંડલ (સૌરાષ્ટ્ર)
અવસાન : 9-01-2000 અમદાવાદ
કૃતિઓ :
- ‘રામરોટી પહેલી’
- ‘રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો’
- ‘રામરોટી ત્રીજી’
- ‘છેલવેલ્લું’
- 'હળવા ફૂલો’
- 'કાગળના કેસુડાં’
સન્માન :
તેમણે જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષ
પ્રાપ્ત થયું છે,અને
દર્શકફાઉન્ડેશન તરફ થી દર્શક એવોર્ડ પ્રાપ્ત થયો છે
અન્ય માહિતી :
- ઉપાધિ બી.એ.; એમ.એ. ફગ્યુર્સન કોલેજ, પુણે
- તેમણે દક્ષિણમૂર્તિ, ઘરશાળા અને ગ્રામદક્ષિણામૂર્તિ આંબળામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકોસેવા મહાવિધ્યાલય, લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિમાયાક રહ્યા.
- તેઓ એક કવિ અને હાસ્યકાર રહયા છે, તેમણે હાસ્યનિબંધો,હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે
0 Comments
Post a Comment