chunilal madiya
chunilal madiya




ચૂનીલાલ મડિયા



જન્મ : ઇ.સ. 12-08-1922 માં રાજકોટ જિલ્લા માં આવેલ ધોરાજી માં થયો હતો

અવસાન :  09-12-1968 અહમદાવાદ

પૂરું નામ : ચુનીલાલ કાળીદાસ મડિયા

ઉપનામ : અખો રૂપેરો, કુલેંદુ, વક્રગતિ, વિરંચી

          પ્રથમ પત્ની : કુસુમ બહેન
          બીજી પત્ની : દક્ષા
          પુત્ર : અપૂર્વ અને અમિતાભ
          પુત્રી : પૂર્વી
          પિતા : કાળીદાસ
          માતા : કુસુબાબહેન

કૃતિઓ :

          નવલકથા :
  •  વ્યાજ નો વારસ
  • ' વેળા વેળા ની છાયડી
  •  લીલુડી ધરતી ભાગ 1 અને 2
  •  સધરા જેસંગનો'                    
  • 'સાળો ભાગ 1-2
  • ઇન્દ્ર ધનુષનો આઠમો રંગ
  • 'પાવક જવાળા'
  • 'ઈંધણ ઓછા પડ્યા'
  • 'પ્રીત વછોયા'
  • 'ગ્રહસ્તક વત્તા એક'
  • 'શેવાળના શતદલ'
  • 'કુમકુમ અને આશકા'
  • 'સાધરાના સાળાનો સાળો'
  • 'આલા ધાધલનું ઝીંઝાવદર'
          વાર્તાસંગ્રહ-નવલિકા સંગ્રહ :
  • ધૂધાવતા પૂર’(પ્રથમ)
  • શરણાઈ ના શૂર
  • અંત:સ્ત્રોતા
  • પદ્મજા
  • ચંપો અને કેળ
  • તેજ અને તિમિર
  • 'ગામડું બોલે છે'
  • 'રૂપ-અરૂપ'
  • 'જેકબ સર્કલ સાત રસ્તા'
  • 'ક્ષણાર્ધ'
  • 'ક્ષત-વિક્ષત'   
          એકાંકી અને ત્રિઅંકી નાટકસંગ્રહો : 
  • 'હું અને મારી વહુ'
  • રંગદા
  • શૂન્ય શેષ
  • રામલો રોબિનહૂડ
  • વિષમોચન
  • રક્ત તિલક
ચરિત્ર પુસ્તક :
  • 'ગાંધીજી ના ગુરુઓ'
  • 'વિદ્યા પ્રેમી ફર્બસ'
          વિવેચન સંગ્રહ :
  • વાર્તા વિમર્સ
  • શાહમૃગ-સુવર્ણમૃગ
  • 'ગ્રંથગરિમા'
  • 'કથાલોક'
          પરિચય પુસ્તક :
  • 'નાટક ભજવતા પહેલા'
  • 'ગુજરાતી સહિતાય માં ડોકયુ'
        નિબંધો :
  • “ચોપાટી ના બકડે
          પ્રવાસ નિબંધ :
  • 'જય ગિરનાર'
          સોનેટ(કાવ્ય સંગ્રહ )
  • સોનેટ-એકવીસ સોનેટ કાવ્ય નો સંગ્રહ
          સંપાદન :
  • મડિયાની હાસ્યકથાઓ
  • મડિયાની ગ્રામકથાઓ
  • મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
  • શ્રેષ્ઠ એકાંકી
  • નટીશૂન્ય  નાટકો
  • નાટક મંજરી
  • ઉત્તમ એકાંકી,
          અનુવાદો :
  • શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ
  • કાળજા કોરાણા
  • કામરગારો કર્નલ
  • આંતરરાષ્ટ્રીય એકાંકીઓ

સન્માન :

  • નર્મદ સુવર્ણચંદ્રક
  • રણજિતરામ સુવર્ણચંદ્રક

અન્ય માહિતી ;

  • તેઓ 1939 માં મેટ્રિક અને 1945 માં મુંબઈ ની સિડેનહામ કોલેજમાથી બી.કોમ કર્યું અને ત્યાર બાદ મુંબઈ માં પ્રકાશિત થતી “જન્મ ભૂમિ દૈનિક માં જોડાયા.
  • બાર વર્ષ મુંબઈ માં આવેલ USIS ના ગુજરાતી વિભાગ માં કામ કર્યું.
  • તેમણે નવલકથા,નવલિકા,નાટક,વિવેચન અને કાવ્યક્ષેત્રે બહુમૂલ્ય ફાળો આપ્યો છે
  • તેઓ  રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક થી સન્માનીત થયા છે
  • તેમણે રુચિ નામ નું સામાયિક સારું કર્યું
  • તેમની પ્રથમ વાર્તા સોમાજી કુમાર માસિક માં પ્રકાસિત થઈ હતી