varsha adalaja |
વર્ષા અડાલજા
જન્મ : 10-04-1940 મુંબઈ માં થયો હતો
વતન : જામનગર
પિતા :
ગુણવતરાય આચાર્ય
પતિ : મહેન્દ્રભાઇ
કૃતિ :
નવલકથા :
- ‘ગાંઠ છૂટીયની વેળા’(1980)
- ‘અણસાર’ (1992)
- ‘ખરી પડેલો ટહુકો’
- ‘રેતપંખી’(1974)
- ‘મારે પણ એક ઘર હોય’(1971)
- ’ક્રોસ રોડ’
- શ્રાવણ તારા સરવડા(1967)
- વિયેતનામના ભીષણ નરમેધને આલેખતી ‘આતશ’ (1976)
- બંદીવાન(1986)
- માટીનું ઘર (1991)
- મૃત્યુ દંડ (1996)
- શગ રે શકોરું (2004)
- પગલું માંડું હું આકાશમાં(2005)
- પ્રથમ પગલું માંડ્યુ (2008)
લધુનવલકથાઓ :
- તિમિરના પડછાયા (1969)
- એક્પળની પરખ (1969)
- પાંચને એક પાંચ (1969)
- મારે પણ એક ઘર હોય (1971)
- રેતપંખી (1974)
- અવાજનો આકાર(1975)
- છેવટનું છેવટ (1976)
- નીલિમા મૃત્યુ પામી છે(1977)
- પાછા ફરતા (1981)
- ખરી પડેલો ટહુકો(1983)
- પગલાં(1983)
વાર્તાસંગ્રહ :
- “એ’(1979)
- ‘સાંજને ઉંબર’(1983)
- ‘વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ(1992)’
- એંધાણી(1989)
- બિલીપત્રનું ચોથું પાન(1994)
- ગાંઠે બાંધ્યું આકાશ(1998)
- અનુરાધા(2003)
- કોઈ વાર થાય કે…(2004)
નાટકસંગ્રહ :
- આ છેક કાલગાર (1986)
- મંદોદરી(એકાંકી)(1998)
- તિરાડ (2003)
- શાહિદ(2003)
- વાસંતી કોયલ(2006)
નુબંધસંગ્રહ :
- પૃથવીતીર્થ(1994)
- આખું આકાશ એક પીંજરામાં(2007)
પ્રવાસવર્ણન સંગ્રહ :
- નભઝુકાયું(2002)
- ધૂધાવે છે જળમાં(2002)
- શિવોહમ(2006)
- શરણાગત(2007)
- શુક્રન ઈજિપ્ત
સંપાદન :
- અમર પ્રેમ કથાઓ
અન્ય :
- લાક્ષાગૃહ
- ત્રીજો કિનારો
- એની સુગંધ
- ન જાણે સંસાર
- આનંદ ધારા,
સન્માન :
- તેમણે નવલકથા “અણસાર’ માટે સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ 1995 માં પ્રાપ્ત થયા છે
- સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ (1976)
- ગુજરતી સાહિત્ય પરિષદ એવોર્ડ (1972,1975)
- ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (1977,1979,1980)
- કનૈયાલાલ મુનશી એવોર્ડ (1997)
- રણજિતરામ સુવર્ણચંદ્રક (2005)
- નંદશંકર મહેતા ચંદ્રક
- સરોજ પાઠક સન્માન
- ટૂકી વાર્તા માટે રામનારાયણ પાઠક એવોર્ડ
અન્ય માહિતી :
- તમને 1961 થી 1964 આકાશવાણી મુંબઈમાં પ્રવતા તરીકે કામ કર્યું હતું. તેઓ રંગભૂમિ સાથે સકળાયેલા હતા.
- 1975 થી 1977 સીધી ‘સુધા”ના તંત્રી રહ્યા
- 1960માં મુંબઈ યુનિવર્સિટીમાથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. આબે 1962 માં સમાજશાસ્ત્ર સાથે એમ,એ ની ઉપાધિ મેળવી છે
- નાટક અને નિબંધ માં પણ તેમનું બહુ મોટું યોગદાન છે
- નવલકથા ‘મારે પણ એક ઘર હોય’ અને ‘રેત પંખી’ એ ટૂકી ટેલિવિજન ધારાવાહિક રહી છે
- લઘુ કથા ‘તિમિરના પડછાયા’એ નાટક સ્વરૂપે 1000 થી વધુ વખત મંચ પર ભજવાઈ ગયું છે
- તેમના પિતા ગુણવંતરાય આચાર્ય ની નવલકથા ‘દરિદ્રનારાયણ’ ને ધારાવાહિક અને નાટક સ્વરૂપે રૂપાંતર કર્યું છે
- નવલકથા ‘અણસાર’ પરથી એવોર્ડ વિજેતા ફિલ્મ ‘લેપરોઝી’ બની છે
0 Comments
Post a Comment