Dr. HASU YAGNIK
🌹ડો. હસુ યાજ્ઞિક🌹
જન્મ : 12-02-1938 (રાજકોટ)
પૂરું નામ : હસુ વ્રજલાલ
યાજ્ઞિક
પિતા : વ્રજલાલ
માતા : પ્રસન્નબેન
પત્ની : હસુબેન
જીવન મંત્ર : “music creates order out of chaos “
ઉપનામ : ઉપમન્યુ, પુષ્પધન્વા,
બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર
સન્માન :
- ➦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા મેધાની
એવોર્ડ
- ➦ ગુજરાતી સાહિત્ય અકાદમી
- ➦ લંડનનો સ્કાયલાર્ક એવોર્ડ
- ➦ કવિ કાગ એવોર્ડ
કૃતીઓ :
નવલ
કથાઓ :
- ➦ દગ્ધા
- ➦ રાત અધૂરી વાત મધુરી
- ➦ હાઈવે પર એક રાત
- ➦ ધરા ઉચી
- ➦ મુટું હટારી
- ➦ બીજી સવાર નો સુરજ
- ➦ ફેરોન
- ➦ સોળ પછી
- ➦ પહેરી પતંગિયા ની પાંખ
- ➦ ખારોપાટ
- ➦ ખજૂરો
- ➦ નિરા કોસાની
- ➦ સ્વપ્ન નદી ને સામે તીરે
- ➦ ધૂંધરી ક્ષિતિજ ને પાર
- ➦ અરધી ઇમારત
શોધ
પ્રબંધ :
- ➦ મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ
- ➦ શામળ
- ➦ પુનઃ મુદણ
- ➦ મધ્યકાલીન કથાસાહિત્ય
- ➦ હરી વેણુ વાય છે રે હો વનમાં
(સ્વરાંકન)
- ➦ ગોકુળ માં ટહુકયા મોર
(સ્વરાંકન)
- ➦ લોકગીત માં ક્રુષ્ણચરિત
(સંપાદન)
- ➦ વાયોલિન વદન ( પ્રેસ માં)
- ➦ શાસ્ત્રીય રાગ દર્શન ( પ્રેસ
માં)
- ➦ તિબેટ ની તંત્ર સાધના
- ➦ લોકવિદ્યા પરિચય
ટૂકી વાર્તા :
- ➦ દીવાલ પાછળ ની દુનિયા
- ➦ પ્રાચીન કથા ધન-પ્રાકૃતકથાઓ
- ➦ એક જુબાનીમાથી
- ➦ ફારસી કથાઓ
- ➦ મનડાંની માયા
- ➦ કામ કથા ભાગ 1-2
- ➦ અનુરાગ કથા
- ➦ પછીત ના પથ્થરો
કાવ્ય
સંપાદન :
- ➦ ફૂટતી પાંખો નો પહેલો ફડફડાટ
- ➦ ક્રુષ્ણચરિત
અનુવાદ :
અન્ય માહિતી :
- ➦ તેઓ નવલકથાકાર, વાર્તાકાર, મધ્યકાલીન
ગુજરાતી સાહિત્ય અને લોક સાહિત્ય તથા શાસ્ત્રીય સંગીતના અભ્યાસી રહ્યા છે
- ➦ 1956 માં મૅટ્રિક
પાસ થયા
- ➦ 1960 માં બી.એ. 1965
માં એમ.એ. અને ત્યાર બાદ સુપ્રસિધ્ધ ભાષા શાસ્ત્રી શ્રી હરિ વલ્લભ ભાયાણિ ના
માર્ગદર્શન હેઠળ એમને મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ નો પાંચ વર્ષ ના અભ્યાસ બાદ
પી.એચ.ડી. ની પદવી હાસલ કરી
- ➦ સરકારી કોલેજમાં
અધ્યાપક રહ્યા છે
- ➦ 1982 માં “ગુજરાતી
સાહિત્ય અકાદમી” ના મહા માત્ર રહ્યા
- ➦ મુખપત્ર “શબ્દસુષ્ટિ”
ના સંચાલક રહ્યા
- ➦ તેમણે ઉર્દુ અને
સિંધી ભાષા પણ જાણે છે
- ➦ સર્વ પ્રથમ
પ્રકાશિત મૌલિક કૃતિ “દગ્ધા “ છે
- ➦ પહેલી વાર્તા
સામાયિક “ચાંદની” માં છપાઈ હતી
- ➦ આકાશવાણી માં પણ
તેમનો સંવાદ આપ્યો છે
- ➦ “ચકચાર-એક
જેલર ની ડાયરી “ ના શીર્ષક થી બી.કાશ્યપ ઉપનામ થી સત્યકથા ઉપરથી
હિન્દીમાં લખેલ વાર્તાઓ બહુ પ્રસિદ્ધ પામી હતી
- ➦ હરિવલ્લ્ભ ભાયાણિ
સંપાદિત પારંપારિક ભક્તિગીતો “ હરી વેણ વાય છે હો વનમાં” નું સ્વરાંકન
કર્યું છે
- ➦ ગુજરાત સાહિત્ય
અકાદમી ના મહામાત્ર તરીકે પોતાની સેવા આપી છે
- ➦ મેધાની લોક
વિદ્યા સાંસોધાન ભવન ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી
- ➦ નવલકથા, વાર્તા, મધ્યકાલીન
સાહિત્ય તેમજ લોકસાહિત્યના 150 જેટલા પુસ્તકો ગુજરાતી સાહિત્ય ને આપ્યા છે
- ➦ કેન્દ્રિય
સાહિત્ય અકાદમી દિલ્હી દ્રારા પશ્વિમ ભારતના કલાસિકલ લિટરેચના સ્કૉલર તરીકે એક લાખ
રૂપિયાના ભાષા સન્માન ના યશભાગી થયા છે
- ➦ મધ્યકાલીન
સાહિત્યની પ્રેમકથાઑ વિષે સંશોધન કરી ડોકટર ઓફ ફિલોશોફીની ઉપાધિ પ્રાપ્ત થઈ છે
- ➦ પોતે સંગીતવિશારદ
( પ્રથમ વાયોલિન ) છે
|
0 Comments
Post a Comment