ગનીભાઇ દહીંવાલા
GANIBHAI DAHIWALA

 


🌹ગનીભાઇ દહીંવાલા🌹


જન્મ : 17-08-1908 (સુરત)

અવસાન : 05-03-1987

વતન : સુરત

મૂળ નામ : અબ્દુલ ગની દહીંવાલા

ઉપનામ : ગની

          પિતા : અબ્દુલ કરીમ

          પુત્ર : અબ્દુલ ગફુર

કૃતિઓ : 

           
ગઝલ-મુકતકના સંગ્રહ :

  •                    ગાતાં ઝરણાં-1953
  •                    મહેક-1961
  •                    મધુરપ-1971
  •                    ગનીમત-1971
  •                    નિરાંત-1981


નૃત્યનાટિકા :

  •                   જશ્ને શહાદત (હિન્દીમાં લખાયેલી)-1957
  •                   દુર્ગારામ મહેતાજી

ત્રિઅંકી નાટક :

  •                   પહેલો માળ-1959-60


પંક્તિઓ :

  •           ઉતાળી મેલે જગત ધૂળની સપાટીથી
  •           હ્રદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી,
  •           જિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું
  •           વિકસેલી કળી, શું યાદ નથી ? તે શરમથી સંકોચાય જવું
  •           બહુરૂપી ! તમારા નયનોનાં બે રૂપ બરાબર લાગે
  •           ઝાકળની દશા માં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
  •           સાચી સ્વતંત્રાને એ વ્યવહાર હોય છે
  •           હ્રદયમાં પ્રેમની પ્રધરામણી સાથે વ્યથા આવી
  •           એક સ્વર્ગ સાંપડ્યું છે ઉલફતની જિંદગીમાં
  •           મંઝિલની અડગતા, પંથીનો નિરધાર બનીને રહેવું છે
  •           બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
  •           તે પ્રેમ-આગ, રૂપનો જે  લય કરી ગઈ
  •           સફરમાં કેટલા દિવસો વિતાવ્યા, કેટલી રાતો !
  •           રહે મારુ જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે
  •           સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઇશારા પર
  •           આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે
  •           સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો
  •           મને થતું : ઢળી પડીશ હું અમૂક શ્વાસમાં
  •           શ્વાસ થઈ આવો અને રહી જાય અંતરમાં  તમે
  •           ઋતુ હો કોઈ પણ,  ખૂણે ખૂણે મહેકન્ત માટી હો
  •           હ્રદયના  ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છુ
  •           માર્ગ મળશે હે હ્રદય તો મુઝવણનું શું થશે
  •           તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે
  •           જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે
  •           ક્યારેય પગ મહીંથીં આ રસ્તો વિદાય થાય
  •           વૈભવની રાત હોઉં, કે દૂ:ખની સવાર દોસ્ત
  •           જે શોધમાં ગુમ થઈ જાવ હો, એ શોધનો આરો શા માટે?
  •           હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
  •           સુરજ ના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
  •           નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
  •           મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
  •           માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
  •           તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા
  •           અટકી અટકી શ્વાસના કટકા થયા, હેડકી ના ઓરતા પૂરા થયા
  •           એના હૈયે પણ ના જાણે લ્હાય શી લાગી હશે?
  •           જવાબ દેને ક્યાં છે તું ઑ મારા દિલની આરઝૂ !
  •           તમે આકૃતિ હું પડછાયો, તેજ મહીથી હું સર્જાયો
  •           દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
  •           એક નામ અલ્લા કહી, એક નામ મારું ય
  •           ગાવું જીવન ગીત, મારે ગાવું જીવન ગીત
  •           લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઇશારે ચાલું છુ
  •           રે, આ નયનો કામ ન આવ્યા
  •           જો હ્રદયની આગ વધી ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી
  •           જિંદગાની ને દુલ્હનની જેમ શણગારી ગની
  •           જિંદગીને મૃત્યુની ખાતર જાળવી રાખો ગની
  •           નયન અને નિંદરું વચ્ચે કશો તણાવ હશે
  •           સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
  •           સ્પર્શથી નાતો હ્રદય પોતાની રીતે જોડશે
  •           દુ:ખ અમર હોય તો વાંક મારો નથી
  •           તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હ્રદય ! લાગણીવશ હ્રદય !
  •           માર હલેસાં માર, ખલાસી !
  •           ચાહું છુ કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે
  •           મારુ ખોવાણું રે સપનું
  •           તમારા અહીં આજ પગલાં થવાનાં
  •           વિપદનાં કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને
  •           સળગતો શબ્દ, પણ પિંખાયેલા પરિવાર જેવો છે
  •           સફળમાં કેટલા દિવસો વિતાવ્યા કેટલી રાતો
  •           બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
  •           ન તો કંપે છે ધરાનો, ન તો હું ડગી ગયો છુ
  •           સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ
  •           નવા પ્રકાશ વિશે હાક મારીએ આવો !
  •           આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણુ ?
  •           જોવા મને ચાહે છે તેઓ ઉદાસ આજે
  •           ઝંઝાનિલ આવ ને ! આવી ઉગારી લે નાવને
  •           મિત્રો ! આ મારી તરફ જોઈને હસતાં પુષ્પો
  •           શક્ય મુજ દર્શન કિનારા પર નથી
  •           ખુદાએ મહાકાવ્ય આદમનું સરજી
  •           સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે
  •           આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે
  •           હ્રદયને આપના, પથ્થરની ઉપમા જ્યારે મેં આપી
  •           ઝિંદાબાદ હિંદુસ્તાન ! ઝિંદાબાદ હિંદુસ્તાન !
  •           એ વ્યાકુળતા, વિમાસણ પર વિમાસણ યાદ આવે છે
  •           કાલ જીવેલું જીવન આજે કવન થઈ જાય છે
  •           ન આવી હદ સિતમનગરના દમનની
  •           એક શ્રીમંતને આવાસ ઊભી સુખ-વૈભવ
  •           પાનખર ! તું છે કલાકારનું જીવન જાણે !
  •           એક સૂકા વૃક્ષ સમો છું પણ ધરતીને લીલીછમ રાખું છુ
  •           પ્રત્યેક શ્વાસ કહી રહ્યો છે કોઈ આવનાર છે
  •           ગાય છે ને ધુમે છે એમ જિંદગી મારી
  •           માનવ-કલાકૃતિને જરા દૂરથી જુવો !
  •           હ્રદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી
  •           એક પુષ્પને જોયા પછી કોઈના વિચારો
  •           આ અવની પર તેજ પાથરી કોણ ગયું ચાલી
  •           સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઇશારા પર
  •           મારા અસીમ દર્દની કોઈ જે કલ્પના કરે
  •           લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઇશારે ચાલું છું
  •           ખીલી કળીઓ, હસો પુષ્પો, વસંત આવી ચમન માટે
  •           વસંત આવીતી રંગોની પણ જરૂર હતી
  •           વરસે છે. મેઘ, પુષ્પો રંગત ધરી રહ્યા છે
  •           નાના ગુલાબના છોડ રે
  •           હ્રદયને ભીંજવી દે એટલી તાસીર રાખું છું
  •           શ્વાસ સમી મુજ જીવન સાથી, ચંદ્ર સમી એ શ્વેત પરી
  •           જ્યાં સુધી એના વદનના ભાવ પરખાતા નથી
  •           કરી મૂકે છે જમાનાને દંગ, નાચે છે
  •           દીવાનો બની જા સમજદાર જેવો
  •           જીવન-સાગર મહીં તારો ફક્ત આધાર બાકી છે
  •           પૂરવ-પક્ષિમ આભમાં લાગે દવ રે ... સાંજ સવારે!
  •           ભિખારણ ગીત મઝાનું ગાય
  •           ચાહું છું એટલી તાસીર હ્રદયના કરમાં
  •           મન, ગાજે ! મન, ગાજે ! એક ગીત મધુરું આજે
  •           મુક્તિના વ્રતધારી ધન ધન તારી જીવનયાત્રા
  •           સાથ કંઇ એ રીતે જીવનભર તમારો જોઈએ
  •           અતિશય આ કથાપટને ન ગ્લાનિમય બનાવી દે
  •           તને થઈ પડી ત્રાસ મારી યુવાની
  •           ખૂબ દીપાવી જાણે છે ભવ
  •           હતી શી આશ મુજ દુર્જનને બીજી આપ સજજનથી
  •           અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી !
  •           છે ઠંડો ઠંડો પવન ને સમય છે સંધ્યાનો
  •           એક વેળા આપને જોયાં બહાનું થઈ ગયું
  •           આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે
  •           દુખને દુખ મારું હ્રદય ગણશે નહીં
  •           એ રીતે તારે ભરોસે હું જીવું છુ જીવન
  •           મણિધર, ઓ ફણીધર; ઓ ધરા પર દોડતી ધારા !
  •           ભલે કરતું જગત એની કસોટી
  •           ચમકંત સિતારા ડૂબી ગયા, નભમંડળ પણ વિખરાઇ ગયું
  •           વિધિએ ક્રૂરતા જ્યારે બતાવી
  •           એક ચીસ હ્રદયમાં તેઓના ચિત્કારનું કારણ થઈ જાયે
  •           દિલ દર્દથી ધરાઇ ગયું, હાય શું થયું ?
  •           કોઈને અર્ધ્ય ધરવાને સિતારાના સુમન લઈ લે
  •           હૈયું ઠલવવું છે મારે !
  •           શહીદ ! મારા અંતરમાં બાવલું તમારું
  •           રે, ઓસરતી ઉભરાતી, તું રહેજે સરિતા ગાતી !
  •           ક્રૂર જગતના ત્રાસથી ત્રાસીને એ ખસી ગયો
  •           જેના વિચારોની દુનિયા નવી તેને હું માનીશ સાચો કવિ
  •           જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?
  •           જ્યારે નિરાશ દિલમહીં  કોઈનો પ્યાર જાઉં છું
  •           હું યુવાની માં પ્રવેશ્યો તે છતાં
  •           મંગળ પૂર્વ ફરી આવ્યું પણ જોઈ ન લેશ ખુશાલી !
  •           કરું છું તે દિનની હું પ્રતિક્ષા કે કોઈ એવી સવાર આવે
  •           રથ રવિને દૂર પક્ષીમમાં જતો

 

 

 

 

અન્ય મહિતી :

  •           તેમણે પ્રાથમિક શાળા સુધી અભ્યાસ કર્યો હતો અને દરજી કામ કરતાં હતા
  •           તેમણે સુરત માં સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના  કરી
  •           1942માં તેઓ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સ્ભ્ય હતા
  •           1981 માં ભારત સરકાર ના સાંસ્કૃતિક વિનિમય યોજના માટે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાન નો પ્રવાસ પણ કર્યો
  •           સુરતથી પ્રકાશિત થતાં ગુજરાત મિત્ર દૈનિકમાં તેમણે કાવ્યકટાક્ષિકા લેખન કર્યું હતું
  •           તેમનું મહત્વની પ્રદાન ગઝલમાં છે તેમજ ગીત, ભજન, ઊર્મિકાવ્ય, સોનેટ મ પણ પ્રદાન રહ્યું છે