મુકેશ જોશી
MUKESH JOSHI



🌹મુકેશ જોશી🌹




જન્મ : 2-10-1964 વડાલી-ઇડર (સાબરકાઠા જિલ્લો)

પુરુનામ : કવિ મુકેશ દુર્ગેશભાઈ

કૃતિઓ :

          કાવ્યો સંગ્રહ :
  • ➽કાગળ ને પ્રથમ તિલક
  • ➽ત્રાણ
  • ➽બે પંક્તિ ના ઘરમાં

          નાટકો :
  • ➽જળ અભિષેક
  • ➽આંતરયાત્રા
  • ➽એક સવરિયો ભીજો બાવરિયો
  • ➽રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા

સન્માન :

  • ➽શયદા એવોર્ડ
  • ➽જયંત પાઠક એવોર્ડ –સુરત
  • ➽ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ➽હરિન્દ્ર દવે એવોર્ડ(2010)


અન્ય માહિતી :

  • ➽અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ માં કર્યો હતો
  • ➽ડિપ્લોમા સિવિલ એંજિનિયર તેમજ એમ.એ. જેવી શૈક્ષણિક ઉપાધિ ધરાવે છે
  • ➽ગુજરાતી ફિલ્મ પાંખ વગરના પારેવા માટે બેસ્ટ ગીતકાર નો એવોર્ડ ગુજરાત સરકાર તરફ થી મળ્યો છે
  • ➽ટી.વી. સિરિયલ પારકી થાપણ માટે બેસ્ટ ગીતકાર નો એવોર્ડ મળ્યો છે