![]() |
| MUKESH JOSHI |
🌹મુકેશ જોશી🌹
જન્મ : 2-10-1964 વડાલી-ઇડર (સાબરકાઠા જિલ્લો)
પુરુનામ : કવિ મુકેશ દુર્ગેશભાઈ
કૃતિઓ :
કાવ્યો સંગ્રહ :
- ➽કાગળ ને પ્રથમ તિલક
- ➽ત્રાણ
- ➽બે પંક્તિ ના ઘરમાં
નાટકો :
- ➽જળ અભિષેક
- ➽આંતરયાત્રા
- ➽એક સવરિયો ભીજો બાવરિયો
- ➽રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા
સન્માન :
- ➽શયદા એવોર્ડ
- ➽જયંત પાઠક એવોર્ડ –સુરત
- ➽ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
- ➽હરિન્દ્ર દવે એવોર્ડ(2010)
અન્ય માહિતી :
- ➽અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ માં કર્યો હતો
- ➽ડિપ્લોમા સિવિલ એંજિનિયર તેમજ એમ.એ. જેવી શૈક્ષણિક ઉપાધિ ધરાવે છે
- ➽ગુજરાતી ફિલ્મ પાંખ વગરના પારેવા માટે બેસ્ટ ગીતકાર નો એવોર્ડ ગુજરાત સરકાર તરફ થી મળ્યો છે
- ➽ટી.વી. સિરિયલ પારકી થાપણ માટે બેસ્ટ ગીતકાર નો એવોર્ડ મળ્યો છે


2 Comments
આપનું વતન જણાવશો. હું ડૉ. મનિષ પંડ્યા.હિંમતનગર
ReplyDeletehttp://www.youtube.com/c/DrManishPandyaTutorialBasicChemistry
89808 31895
તમારો નેબર પણ લખશો= વોટ્સએપ કરશો
email id lakho
DeletePost a Comment