હરિકૃષ્ણ પાઠક
HARIKRISHNA PATHAK



🌹હરિકૃષ્ણ પાઠક🌹




જન્મ : 05-08-1938(બોટાદ,ભાવનગર)

વતન : અમદાવાદ જિલ્લના ધોળકા તાલુકામાં આવેલું ભોળાદ ગામ

મૂળનામ : હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક

                 પિતા : રામચંદ્ર જ. પાઠક

માતા : મોંઘીબેન

પત્ની : ચંદ્રિકા (લગ્ન-1961,ભાવનગર)એમને છ સંતાનો છે

કૃતિઓ :

કાવ્યસંગ્રહ :

  •                    સુરજ કદાચ ઊંગે-1974
  •                    ટાપુ (અછાંદસ રચનાઓ)
  •                    જળનાં પડઘા
  • ➽                   રાઇના ફુલ
હાસ્ય કટાક્ષની કવિતા :

  •                    અડવાપચીસી-1964
બાળકાવ્યો સંગ્રહ :

  •                    કોઇનુ કંઈ ખોવાય છે-1981
કિશોર કથા :

  •                    ગુલાબી આરસની લગ્ગી-1979
  •                    કોઇનુ કંઈ ખોવાય છે-1981
  •                    દોસ્તારીની વાતો-1993
  • ➽                   હલ્લો-ફલ્લો-2005
  •                    નટુભાઈને તો જલસા છે
વાર્તા સંગ્રહ :

  •                    મોર બંગલો-1988
પ્રવાસ :

  • ➽                   હળવી હવાની પાંખે
સંપાદન :

  • ➽                   નગર વસે છે-1978
  • ➽                   આપણી યાદી (કલાપીના ચુંટેલા કાવ્ય)  
વિવેચન :

  •                    ગલીને નાકેથી
સંપાદન અને અન્ય કૃતિઓ :

  •                    લોકગુર્જરી
  • ➽                   લોકગીત-તત્વ અને તંત્ર
  • ➽                   અક્ષર બોતેરી
  • ➽                   અંગત અને સંગત
  •                    બૃહદ્‍ પરિક્રમા
  • ➽                   મનુભાઈ ત્રિવેદી

પંક્તિ :

  •           અમથું ક્યારેક કોક સાંભરે
  • ➽          અરે, કાંઈ ફુલ ફુટ્યાં છે ફુલ
  •           ઊણાં-અધૂરાં મેલી કામ
  •         કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું
  •           ખલકમાં ખેલતો ખટઘડીમાં રમ્યો
  • ➽          ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું
  • ➽          નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
  • ➽          માર્ગમાં રાખી મને ઊભો જરી
  • ➽          વાડ વેલા ઝાંખરાંમાંથી પંખી ઊડયું
  • ➽          સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી
  •           સરસર સરસર ઝાડ-પાંદડે
  • ➽          હું મારી આસપાસ દિવાલો ચણ્યા કરું
  • ➽          હમણાં હમણાં એમ થાય કે

સન્માન :

  •           કુમાર સુવર્ણ ચંદ્રક – 1967
  •           ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર -1973
  •           વિવેચક પુરસ્કાર-1984
  • ➽          જયંત પાઠક કવિતા પુરસ્કાર-1993
  • ➽          ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર
  • ➽          નરસિંહ મહેતા એવોર્ડ-2013
  • ➽          નર્મદ ચંદ્રક

અન્ય માહિતી :

  •           એમને પ્રાથમિક માદ્યમિક શિક્ષણ બોટાદ મેળવી, 1956માં મેટ્રિક કર્યા પછી 1961માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે
  • ➽          1961-62માં સોનગઢમાં શિક્ષક તરિકે જોડાયા
  • ➽          તેમણે 1963થી સચિવાલયમાં મહેસુલ વિભાગમાં પહેલા મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત થયા હતાં
  • ➽          તેઓનું ચિત્રકળા પર પણ સારું પ્રભુત્વ હતું, મિત્રોનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠો અને કર્ટૂનો ચિતરેલા હતાં
  • ➽          તેમણે મિજલસ અને બૃહસ્પતિ સભા જેવા સાહિત્યિક વર્તુળોનું સંચાલન કર્યુ હતું
  •           ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રહ્યાં હતાં
  • ➽          તેઓ ચિત્રકાર, રેખાચિત્રકાર તેમજ ગાયક પણ છે
  •           તેમનું પ્રથમ સર્જન નાટક  તખ્તો ચાંદની માં પ્રગટ થયું હતું અને તેમની પ્રથમ કવિતા કુમારમાં પ્રગટ થઈ હતી