રાવજી પટેલ

RAVJI PATEL




🌹રાવજી પટેલ🌹


જન્મ : 15-11-1939 (ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરાના ખેડૂત પરિવાર માં)

અવસાન : 10-08-1968(29 વર્ષે ટી.બી. ના કારણે)

મૂળનામ : રાવજી છોટાલાલ પટેલ

       પિતા છોટાલાલ

                માતા : ચંચળબા

       પત્ની હંસા

       પુત્રી : અપેક્ષા

કૃતિઓ :

કાવ્યસંગ્રહ :

  •          અંગત -1971 (એમના અવસાન બાદ પ્રકાશિત થયું)

                  

      

નવલકથા :

  •          અશ્રુઘર-1966
  •          ઝંઝા (કલ્પના મિશ્રિત આત્મકથા)-1967
  •                    વૃતિ અને વાર્તા -1977

      

વાર્તા અને નવલિકા સંગ્રહ :

  •          વૃત્તિ અને વાર્તા

 

         

નાટક :

  •                    રાખ પણ બોલે છે

         

પત્રો :

  •                    રાવજી પટેલ (મફત આજજા)     

પંક્તિઓ :

  •     મારી આંખે કંકુના સુરજ આથમ્યા
  •         અમે અજાણ્યાં ક્યાં લગ રહીશું?
  •         એકાંતમાં પણ ભીડ કેટલી જામી!
  •         ઠાગા થૈયા ભલે કરે રામ !
  •         સંભાળ તો સખી આંબા પર ફૂટયું ગુલાબ
  •         મેશ જોઈ મે રાતી
  •         એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
  •         ઢીંચણ પર માખી બેઠીને મને રડવું આવ્યું
  •         કદી આંખમાંથી ઊડી જાય પંખી
  •         બપોર વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
  •         અરે, આ ઓચિંતુ, થઈ જ ગયું શું સ્હેજ પરસે!
  •         દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી
  •         મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે
  •         તમે રે તિલક રાજા રામના
  •         મારા ખેતરના શેઢાથી
  •         આપણને જોઈ પેલા બગીચામાં લીલોતરી સળવળે
  •         આંખ પાથરું ત્યાં ત્યાં બસ કૈ
  •         સવારે ઊઠીને મારી સુવર્ણની ઊઘડતી આંખ હડી ઊઠે...
  •         ઊડી ગયાં કૈ અહીંથી છોગાં
  •         હવે શાં કાવ્ય લખું?
  •         આજ આખોય દિવસ મથ્યો વરસાદ
  •         10 વાગ્યા રાત્રે
  •         શિયાળાની લાળીમાં સરકે સીમ
  •         કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે
  •         અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે!
  •           હું દ્રાર તણાં વન ભાળું
  •           આ એ જ  પથ, એ જ વળાંક જોઉં
  •           મૂઠ મારી આ હોય એવી તો
  •           બસ બસ ખેંચી લે તું વારીમાંથી કેશ પાછા
  •           પલંગ પર બેઠો બેઠો કવિતા લખું છું
  •           કાવ્યરિક્ત સૂર્ય લાલ ડૂબી જતો જોઈ
  •           આકાશ ક્યાં ઓરડાના આયનામાં
  •           માર્ગ પરથી રબારીને લીલુંછમ
  •           ઝબકીને જાગ્યો
  •           સ્નાન કર્યા પછી
  •           ફરીવાર એક અંધારી રાત્રે
  •           ફાગણ સુદ ચોથનો આસોપાલવ
  •           છજા નીચેનું કબૂતર
  •           ગઈ કાલે રાતે ખાધેલી માછલી
  •           પેલું ગલૂડિયું ક્યારીઓમાં ગેલતુંતું
  •           મારી ધ્રાણનો ડંખ મને લાગ્યો!
  •           સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો
  •           છૂટેલ તીરથી તો વિંધાય માખીઓ
  •           ગળું મયુરનું સર્યું ગગનમાં; ખેડવેળા થઈ આ
  •           આવકારો આ ઝરણું પામી ગયાં
  •           ચશ્માંના કાચને ડહોળીને
  •           તગતગ્યાં બે દૂધભર્યા ડૂંડા લચેલાં સાવ પાસે!
  •           અમને વડ વગરને છાંયે છાંયો ગમી ગયો
  •           ગણ્યાગાંઠ્યા દિનો પહેલાં વસંત જે સરકી ગઈ
  •           તારું મધમીઠું મુખ
  •           દશે ચડીને મેં તો કાચો નખ કાપ્યો!
  •           અમે રે અધવચ રણના વીરડા!
  •           પ્હેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પરથી અમને જડ્યાં
  •           મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં
  •           રણની વચ્ચે લીલોતરી ને
  •           કાગળ પર ધરુજે છે હાથ
  •           કાગળ પર દેખાય ગલીનો વળાંક તો ઝૂકીને જોશું!
  •           સંભાળ તો સખી આંબા પર ફૂટયું ગુલાબ
  •           લાગ્યું : અજાણ્યા ઘરમાં ગયો છું
  •           બપોર વેળની શાંતિ બેસતી આ અહીં તહીં
  •           આજે મને લાગ્યું : કે હું બહુ વધી ગયો
  •           કપાયેલી ડાળી પરે ટહુકયું
  •           મેં ખાધેલ દાણા પરના દાંત હવે જોવા છે
  •           નામને બેઠું કરવા લોક મથે
  •           સીમ-ખેતરનાં દેવસ્થાન ફરફરે
  •           વસ્ત્રો સરી જશે એકેક
  •           શાંત ચિત્કારોનું વન
  •           એમ કે આકાશ જેવા પહોળા પગ
  •           ચાસમાં ઓરતો હોંઉ એવું થાય
  •           બસ, ત્યાં જ
  •           કલમની દાંડી જેવા મૃદુસિકત પથ પર
  •           પછી પાલવને આઘો નહીં કરું
  •           ગીત સાંભળી, ડૂંડું દોલ્યું ઉપર, ચકલી બેઠી (હાઇકુ)
  •           છત્રી નીચે છે, બે જાણ ગુપચુપ, સર્વ સંભાળે (હાઇકુ)
  •           રજાઈમાંથી, વાત ન આવે બહાર, શિયાળો આખો (હાઇકુ)
  •           માછી ક્યારનો, ઊભો રહ્યો ને તોય, માછલી તરે! (હાઇકુ)
  •           વેરઈ ગઈ, મહેફિલ; જાજમ, ત્યાં જ પડી રહી (હાઇકુ)
  •           રસ્તા ઉપર, એક સફરજન, અસંખ્ય આખો (હાઇકુ)
  •           શિયાળ લાળી, કરે : આ સીમ છે કે, શહેર ? કહે કોણ ? (હાઇકુ)
  •           ગામથી છેટે, એક કૂવામાં બેઠી, તરસી સીમ (હાઇકુ)
  •           અંધકારમાં, સુરજ હરેફરે, આગિયો બની (હાઇકુ)
  •           ચકલી ગાતી, હરખ ભરીને ગાણું, ડૂંડું બહેરું (હાઇકુ)
  •           આવતાં-જતાં લોકોમાં નજર
  •           ઊંઘના અણખેડયા ખેતરમાં ઊગ્યા સારસટહુકા
  •           વીસ વર્ષનું એક સામટું જોમ
  •         આકાશ નીલ થતું જાય છે
  •           ધીરે રહી પમરતું પરભાતિયું ને
  •           હું જતો કશેક ઘર ભણી
  •           અચાનક તૃણનાં છૂટયાં તીર
  •           ફરી પાછી શરૂ થઈ નીરવ સમય તણી મધુગાથા
  •           અમસ્તો ઊભોતો કશુંય પણ કાને નવ પડે
  •           નજરની અડોઅડ નભ ઝરે...
  •           અજાણતાં સહેજ અડી જવાયું
  •           ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના         
  •           આવ્યો હજી પલ નથી થઈ એક, ત્યાં તો
  •           શાંત સૂનું સ્થલ
  •           સોનેરી પત્તાં તમાકુનાં આમતેમ તડકામાં અમલતાં જાય
  •           હળવે હળવે હલાવે પરદા
  •           વર્ષો ગયાં કૈંક ભર્યાં ભર્યાં; ને
  •           હજી હું તો ટાઢાઊના તડકામાં ઘઉં વિણું, હજીય તે
  •           ઈશાની પવન મારા છાપરાના નળિયાને ઊંચું-નીચું કર્યા કરે
  •           તાળું ખોલુ ને લાલ છુટ્ટી ઘરમાંથી સાંજ
  •           ચડ્યાંતા વાતોએ શયનગૃહમાં, દ્રાર ખખડ્યાં
  •           ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે

સન્માન :

  •           ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક-1966-67

અન્ય માહિતી :

  •         પ્રાથમિક શિક્ષણ ડાકોર સંસ્થાન હાઈસ્કૂલમાં માં લીધું ત્યાર બાદ આમદવાદની નવચેતન હાઇસ્કૂલમાંથી એસ. એસ. સી. કર્યુંનાણાકીય મુશ્કેલીના કારણે આર્ટ્સ કોલેજમાં બે વર્ષ જ અભ્યાસ કર્યો
  •         તેમણે અમદાવાદની કાપડની મિલમાં તેમજ ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં અને કુમારના કાર્યલયમાં નોકરી કરી છે
  •         તેઓ થોડા સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા
  •     બુધ સભા રે મઠના સભ્ય રહ્યા હતા
  •         મુકુન્દ પરીખ સાથે શબ્દ સામાયિકના થોડા અંક પ્રગટ કર્યા
  •         જીવનના છેલ્લા બે વર્ષ આનંદ અને અમરગઠની ક્ષય હોસ્પીટલમાં રહ્યા હતા
  •         અંગત અને બિનઅંગત સીમાની વચ્ચે રહીને રાવજી લખે છે કવિ ને લય અને ભાવ અને ભાવલય સહજ છે
  •         રધુવીર ચૌધરીના શબ્દમાં દગ્ધ કૃષિ કવિ
  •         ગુજરાતી ચલચિત્ર કાશીનો દીકરોમાં તેમનું ગીત મારી આંખે કંકુના સુરજ આથમ્યાનો સમાવેશ થયો છે
  •         રાવજી પટેલના મૃત્યુ થી હરિન્દ્ર દવે કહે છે “ગુયાજરતી પાનનો લીલો ટુકડો ખરી પડ્યો”