રાજેન્દ્ર શાહ

RAJENDRA SHAH



🌹રાજેન્દ્ર શાહ🌹


જન્મ : 28-01-1913 (કપડવંજ, ખેડા)

અવસાન : 02-01-2010 (કપડવંજ, ખેડા)

વતન : કપડવંજ

મૂળનામ : રાજેન્દ્ર કેશવલાલ શાહ

ઉપનામ : રામવૃંદાવાની

          પિતા : કેશવલાલ

          માતા : લલિતાબેન

          દાદા : દ્રારકાદાસ

          દાદી : મહાલક્ષ્મીબા

          પત્ની : મંજુલાબેન

          પુત્ર : પનાકીનભાઈ, પિયુષભાઈ, કૈવલ્યભાઈ

          પુત્રી : યોગીનાબેન, ઇલાબેન, વિભૂતિબેન, નિયતિબેન

કૃતિઓ  :

         

કાવ્યસંગ્રહ :

  •                    ધ્વનિ-1951
  •                    આંદોલન-1952
  •                    ઉદ્દગીતિ-1979
  •                    શાંત કોલાહલ-1962
  •                    મધ્યમા-1978
  •                    વિષાદને સાદ-1968
  •                    શ્રુતિ-1957
  •                    ચિત્રણા-1967
  •                    ક્ષણ જે ચિરંતન-1968
  •                 ઇક્ષણા-1979
  •                    પત્રલેખા-1981 (પત્ર કાવ્ય નો સંગ્રહ)
  •                    દ્રાસુપમા-1983
  •                    પ્રસંગ સપ્તક-1982(રામાયણ અને મહાભારત ના સંવાદ)
  •                    પંચપર્વા-1983
  •                    કિંજલ્કિની
  •                    અરણ્યક-1992
  •                    વિભાવન-1983
  •                    ચંદન ભીની અને અનામિક-1987
  •                    નીલાંજના-1989
  •                    સ્મૃતિવેદના-1998
  •                    વિરહ માધુરી-1999
  •                    વ્રજવૈકુંઠે-2002
  •                    હ... હું સાક્ષી છુ-2003
  •                    પ્રેમનો પર્યાય-2004
  •                    આ ગગન-2005
  •                    સંકલિત કવિતા-1983 (16 કાવ્યસંગ્રહ સમાવતો સંગ્રહ)

         

બાલકાવ્ય સંગ્રહ :

  •                    મોરપિચ્છ-1959
  •                    આંબે આવ્યા મોર-1985
  •                    અમોને મળી પવન ની પાંખ-1995
  •                    રુમઝુમ -1989

         

અનુવાદ :

  •                    બલાકા -1993 (રવિન્દ્રનાથ ટાગોર)
  •                    ગીત ગોવિંદ (જયદેવ)
  •                    Rhyme of ancient mariner (colerige)
  •                    Divine comedy(દિવ્ય આનંદ)1990 (dante)
  •                    વિદ્યાપતિ-1980
  •                    જીવનાનંદ દાસ-1985
  •                    તૃણપત્ર-1991(વૉલ્ટ વ્હીટમન)
  •                    ઈશાવાસ્ય ઉપનિષદ-1995
  •                    ચૌરપંચશિકા-2004 (બિલ્હણ)           
  •                    બુદ્ધદેવ-1990


         

સંકલિત કવિતાઓ :

  •                    સમગ્ર કવિતા
  •                    નિરુદેશે (જયંત પાઠક દ્રારા સંપાદિત)

         

એકાંકી :

  •                    સૂરદાસ
  •                    ગતિ મુક્તિ

પંક્તિઓ :

  •           ભાઈ રે, આપણાં દૂ:ખ કેટલું જોર ?(ગીત)
  •           સંસારે મુજ મૃગ્ધ ભ્રમણ પાંશુ- મલીન વેશે
  •           તને જોઈ જોઈ તો ય તું અજાણીય
  •           પાતળી કેડી કેરકાંટાળી (ગીત)
  •           પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં (ગીત)
  •           પ્રવાસી છુ ભીતરના અસિમનો (ગીત)
  •           રમી રહ્યા કોમલ રશ્મિ સૂર્યનાં આ ગુલ્મ ને આંગણ
  •           પીળી છે પાંદળીને કાળવો છી બજારો (ગરબો)
  •           શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહી ? (ઉર્મિકાવ્ય)
  •           સંગમાં  રાજી રાજી (ગીત)
  •           અહો ! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રિ (ગીત)
  •           નિરુદ્દેશે સંસાર મુજ મૃગ્ધ ભ્રમણ પાંશુમલીન વેશે (ગીત)
  •           રતિ સુખને સંકેત નિકેત ગયેલ મોનોહર વેશ
  •           ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા (મુક્તક)
  •           ક્ષુતિજે સૂર્ય, અહી ઓસનાં અંગે, રંગ અપૂર્વ (હાઇકુ)
  •           અર્ધ સોણલું, અર્ધ જાગૃતિ મળ્યાં, બાહુ બાહુમાં (હાઇકુ)
  •           વરસે મેહ, ભીના નળીયા નીચે, તરસ્યો નેહ (હાઇકુ)
  •           વિદાય લેતું, અંધારું તૃણ પર, આસુને મેલી (હાઇકુ)
  •           કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,(ગીત)
  •           એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
  •           આપણ ખેતરીયે મંગલ
  •           આપણે આવળ બાવળ બોરડી
  •           કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે!
  •           કને નવ શું માહરી ?સરવ લોકહૈયે સદા
  •           નાની મારી કુટીરમહી માટી તણી દિવડાના
  •           વીતી ગઈ મિલનની રજની જતાં જતાં
  •           તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુંગંધ !
  •           અંધારું જ્યાં ખડક સમ દુર્ભદ્ય, ઉષ્મા નહીં જ્યાં
  •           હ્રદય હે ! તાવ હંર્ય કેરા
  •           હું સ્વપ્નમાથી જાગતો
  •           અનાગત ! લિપિ ન આગમતણી ઉકેલ જતી
  •           હજી આ હૈયાનો વ્રણ રુધિરથી છે નીંગળતો
  •           એ તું જ ? જેની હથેળી તો નાગરવેલ કેરા
  •           હું છું ગયો ખોવાય હે તારી મહી
  •           ખખડ થતી ને ખોડંગાતી જતી ડમની જૂની
  •           ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
  •           જીરણ થઈને ભીતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
  •           શિશુ હ્રદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરૂખા કને
  •           અવ હ્રદયના શૂન્યે પામી રહ્યો લહુ છું લય
  •         ઈંધના વીણવા ગઈતી મોરિ સૈયર
  •           આપણાં ઘડવૈયા બાંધવા આપણે
  •           સૌને મુજ અંતરે ધરું સૌને અંતરે હું વિસરું
  •           બોલવા તાણે હોઠ ખૂલે નહીં, નેણ તો લહે લાજી
  •           પીળી છે પાંદડીને કડવો છે બાજરો
  •           આજે સોહે જલધર મઢયા વ્યોમનો, ડુંગરાળ
  •           અશ્રુ ! કોઈ સુકોમલ પદ્મદલ પર જલતુષાર સમું ઠર્યું
  •           આજ અષાઢની માઝમ રાતે ને મેધ છાયો અંધકાર
  •           આ શાશ્વત તદ્દપી નિત્યા વિવર્તશીલ
  •           નાની, પ્રિયે ! કુટીર આપણી તો ય એમાં
  •           વનની લઘુ નિર્ઝર તણો પથ પાષણથી વ્યસ્ત કંઠીત
  •           પૂ: એક ફલ એવું સખી ! જે કઠિન કિન્તુ સ્વાદમાં
  •           હવે તો કૈં બોલો ! અબોલા કૈં ખોલો
  •           ઉર હે ! તવ કારમી વ્યથા
  •         તને મધુર યામિની પ્રિયે ! રજનિ વીપ્રલમ્ધા સમી
  •           પૂ. : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કિંધું,
  •           સોહે કેવી શરદ તણી આ પુર્ણિમા સ્નિગ્ધ શાંત !
  •           આ એ કદંબ નવલાં કુસુમે પ્રફુલ્લ,
  •           કેમે કરી પ્રિય ! કેમે નહીં ખૂલ્યાં બંધ આ હોઠનાં દ્રાર,
  •           કોણ અણદીઠ  ગોપન રહી માહરી
  •           જૂજ મૂડી મુજ, તારો પથ દૂર દૂર પ્રિતમ
  •           કવિ ! આપની પ્રસાદમય વાણીમહી પ્રાસ
  •           જા ...ઑ તે દ્રષ્ટિને જોબનમદે રંગી કીધું શાસન
  •           બે ભિન્ન માર્ગ થકી જે જલનાં વહેણ
  •           તું જ્યાં લગી કુસુમ શી હતી ગંધપૂર્ણ
  •           મે ઘરને દિધ જુહાર પિંજરે પ્રાણ મુક્તિ નવ માને
  •           ઝીણી ઝીણી અધર પર રૈ રૈ જતી ગોઠડીની
  •           રજનિ થકી યે કાળા તારા સુકોમળ કુંતલ
  •           અસ્તને ક્ષિતિજે પાન્થ ! મૃગશીર્ષ રહ્યું સરી
  •           તું છે મારો હ્રદય વસતા ભાવની મુગ્ધ વાણી
  •           ભર્યું હતું એક નિમેષ માત્ર માં
  •           પૂ : માયાવિની !
  •           સામે સામે પથ પર જતાં માર્ગ કેરા વળાંકે
  •           પ્રિય ! તવ વય સંધિકાલ
  •           હે મુગ્ધ ! લજ્જામયી ! ભીરુ હે સખી !
  •           કલ – મધુર વાણીનો વ્રીડા-ઝીણો સ્વર રેલાતી
  •           સિંગાર તારે વળી ધારવાં શાં ?
  •           શિરીષ ફૂલ શી સુકોમળ સ્વભાવની હે રમા !
  •           સ્ત્રી – ચૂપ હો, એ પધારે છે.
  •           વ્હાલી, આજે શ્રાવણી સંધિકાએ
  •         આપણાં બેનાં એક બન્યાં મન એક બની રહી વાણી
  •           અલી ઓ ફૂલની કલી !
  •           આભ મહી ઊડે કપાસના પોલ
  •           અરુણ વેળા વહી જાય !
  •           આડે ઊભા સાગ શાલ્મલી
  •           આયોજી વૈશાખ લાલ આયોજી રે
  •           અલ્યા મેહુલા ! મારા ખેતરની વાટમાં વગાડ  નહીં પાવો
  •           અહો સુંદર શરદની રાત્રિ !
  •           આવડો મ લોભ તે કિજીએ લી મોરલી !
  •           એક દિન સામે ને તીરે બાંધી તે બેડલી
  •           રાત્રિ કેરા ચરમ પ્રહરે જાગીને જ્યાં દુવાર
  •           એ શું હતી મુજ ભૂલ?
  •           કેવડાને ક્યારે, વનરાને રાન આરે
  •           કાયાને કોટડે બાંધાણો
  •           કોઈ સૂરનો સવાર
  •           ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં !
  •           દૂરથી આવે કોઈનું ગાણું
  •           દિપક રે હોલવાયો
  •           દૂરનો વસનારો ઓરો આયો રે
  •           રાત્રિની અરવ અંધારની આરસી
  •           આવ્યો સખી ! હ્રદયની ચિર ઝંખનાની
  •           તું છો મોરિ કલ્પના, તારે તે કારણે શી હૈયાની જલ્પના ?
  •           જૂઈની મ્હોરી વેલ હો મારે મંદિરે જૂઈની મહોરી વેલ
  •           ત્યારે હતું ગગન પક્ષિમ રંગહીન
  •           પેલા આછેરા વાદળ આવી ઉતરે છે ક્યાય !
  •           નિરખું નીનિર્મેષ સાંજને સમયે મોરલીને લય
  •           પ્રાચીમહિ ધ્રુતિની કૈક લકીર લાગી
  •           પેલાં રણભૂમિના લેલા આસોને માસ માટેલા
  •           પથ દૂર દૂર જાય નયને ન ઝાંખી થાય
  •           પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં
  •           ના બોલાય રે ! એક અમી ભરપૂર ઉરે તવ સોમલ કેમ ધોળાયા રે ?
  •           ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી
  •           મારુ મન બન્યું આજ પાગલ
  •           મારી સુષુમણાનો તાર એનો કોણ બજવણહાર?
  •           ભાઈરે આપણાં દુ:ખનું કેટલું જોર ?
  •           ફરી ફરી ફાગણ આયો રી
  •           મન મે તારું જાણ્યું ના, જાણ્યું ના
  •           મારુ પહેલા પરોઢનું સોણલું
  •           બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો!
  •           બોલ રે ફરી બોલ અરધે બોલે અરવ શાને?
  •           વનભૂમિને મારગે રાધા આવતી તળાવ-તીરે
  •           ભીખ્ખુ થૈને તવ સમિપ જ્યાં આવિયો માધ વાયુ
  •           સુંદર ! બહુરિ કુટિલ તવ છલના
  •           એકાકી હું અહીં ?
  •           મહોરી રે છે તેજમાં કાંચનાર
  •           હરિ તારા ઘટના મંદિરયામાં બેસણા હોજી
  •           મધ્યાહ્નની અલસ વેળા હતી પ્રશાંત
  •           હો સાવર થોરી આંખિયનમૈ જોબનિયું ઝૂકે લાલ
  •           વાયરે ઊડી ઊડી જાય રે પટોળું
  •           સમયની ગતિ
  •           આ ધરિત્રી

         

સન્માન :

  •           કુમાર સુવર્ણ ચંદ્રક – 1947
  •           નર્મદ સુવર્ણ ચંદ્રક – 1964
  •           જ્ઞાનપીઠ પુરસ્કાર (ધ્વનિ કાવ્યસંગ્રહ માટે)-2001
  •           રણજીતરામ સુવર્ણચંદ્રક-1956
  •           ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર
  •           સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ (‘શાંત કોલાહલ માટે)
  •           નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ- 1999
  •           મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન-1999
  •           અરવિંદ સુવર્ણ ચંદ્રક
  •           ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર-1985
  •           ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ-1993

અન્ય માહિતી :

  •           એમને કેટલાક પદ્ય રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ, અને અનુવાદો પણ આપ્યા છે
  •           1930 માં મેટ્રિકનું ભણતર અધૂરું મૂકી દાંડી કૂચમાં જોડાયા હતા અને જેલવાસ ભોવ્યો
  •           1955માં “લિપિની પ્રિન્ટર” નામના પ્રેસનો પ્રારંભ કર્યો
  •           1993માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા
  •           એમને વડોદરાની મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી માંથી બી.એ. ની પડવી મેળવી
  •           અમદાવાદ માં કરિયાણા અને ત્યાર બાદ કોલસા ની દુકાનમાં વેપાર કર્યો છે
  •           મુંબઈ માં લાકડા ના વેપારીને ત્યાં નોકરી કરી છે
  •           મુંબઈમાં પ્રેસ અને “કવિલોક” દ્રીમાસિક પ્રકાશન હતું