MAHENDRASINH PARMAR
🌹મહેન્દ્રસિંહ પરમાર🌹
જન્મ : 2-10-1967 (નલિયા,કચ્છ-ગુજરાત)
વતન : સુરેન્દ્રનગર જિલ્લા નું કુકણા ગામ
મૂળ નામ : મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર
કૃતિઓ :
વિવેચનસંગ્રહ :
- ➽ પ્રથમ-2009
વાર્તાસંગ્રહ :
- ➽ પોલિટેકનિક-2016
નિબંધસંગ્રહ :
- ➽ રખડુનો કાગળ-2016
અન્ય માહિતી :
- ➽ ભાવનગર યુનિવર્સિટી માં એમ.એ. કર્યું
- ➽ 1998માં ભાવનગર યુનિવર્સિટી Ph.d. કર્યું (કિશનસિંહ ચાવડાની વાડ્મયપ્રતિભા-વિષય)
- ➽ ભાવનગર યુનિવર્સિટીના ભાષાભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે
- ➽ તેઓ એક વાર્તાકાર, વિવેચક, અને દિગ્દર્શક તરીકે જાણીતા છે
- ➽ તેમણે વાચીકમ શીર્ષક હેઠળ સાહિત્યની કૃતિઓના અસંખ્ય જાહેર કાર્યક્રમો કર્યા છે
1 Comments
દલપતરામના નાટક 'મિથ્યાભિમાન'ના સફળ પ્રયોગો કર્યા છે. 'પોલિટેકનિક' સંગ્રહનો વિવિધ યુનિ.ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે॰
ReplyDeletePost a Comment