HARINDRA DAVE |
🌹હરીન્દ્ર દવે🌹
જન્મ : 19-09-1930 (કચ્છ જિલ્લા ના ખાંભરા ગામમાં )
અવસાન : 29-03-1995
વતન : ઉમરાળા (ભાવનગર)
મૂળ નામ : શ્રી હરીન્દ્ર જયંતિલાલ દવે
પિતા : જયંતિલાલ
માતા : સરિતાબા
પત્ની : જયલક્ષ્મી
સંતાનો : રોહિત, પ્રકાશ, દિપક
કૃતિઓ :
કાવ્ય સંગ્રહ :
- ➽ આસવ - 1961
- ➽ મૌન - 1966
- ➽ અર્પણ – 1972
- ➽ સમય – 1972
- ➽ સૂર્યોઉપનિષદ – 1975
- ➽ મનન
- ➽ હયાતી – 1977
- ➽ તમે યાદ આવ્યા
- ➽ માર્ગે મળ્યા’તા શ્યામ
- ➽ ચાલ વરસાદની મૌસમ છે ( સમગ્ર કવિતાનો સંગ્રહ)
નવલકથાઓ :
- ➽ પળના પ્રતિબિંબ – 1966
- ➽ અનાગત - 1968
- ➽ માધવ ક્યાંય નથી – 1970
- ➽ મુખવટો
- ➽ ગાંધીની કાવડ – 1984
- ➽ અગનપંખી – 1962 (એમની પહેલી નવલકથા)
- ➽ સુખ નામનો પ્રદેશ – 1976
- ➽ સંગ-અસંગ – 1979
- ➽ માધવ ક્યાય નથી -1970
- ➽ લોહીનો રંગ લાલ – 1981
- ➽ ગાંધીજીની કાવડ – 1964 (કટાક્ષપ્રધાન નવલકથા)
- ➽ વસિયત
- ➽ નંદિતા
- ➽ મોક્ષ
- ➽ મોટા અપરાધી મહેલમાં
દીર્ધનાટક :
- ➽ યુગે યુગે – 1969
- ➽ કૃષ્ણ અને માનવસબંધો- 1982
- ➽ શબ્દ ભીતર સુધી
- ➽ સંધ્યાકાળે પ્રભાતફેરી
પરિચયાત્મ્ક અને ગ્રંથ શ્રેણી ના પુસ્તક વિવેચન :
- ➽ ગાલિબ – 1969
- ➽ દયારામ – 1965
- ➽ મુશાયરાની કથા – 1959
- ➽ સ્વામી નારાયણ સંપ્રદાય -1970
- ➽ ઉમાશંકર જોષી -1986
- ➽ કવિ અને કવિતા
- ➽ ઇકબાલ
- ➽ વિવેચનની ક્ષણો
- ➽ કલમની પાંખે
ચિંતનલેખ :
- ➽ નીરવ-સંવાદ – 1980
વર્તમાન પત્રિય લેખ :
- ➽ વેરાતું સ્વપ્ન ઘુંટાતું સત્ય -1981
નિબંધ સંગ્રહ :
- ➽ શબ્દની ભીતર સુધી – 1987
- ➽ ઈશ્વરની આંખનું આંસુ
- ➽ કથા યાત્રા
- ➽ ઘૂટાતું સ્વપ્ન
ગજલ સંપાદન :
- ➽ મધુવંન – 1962
- ➽ કવિતા
- ➽ મડિયાનું મનોરાજ્ય
- ➽ શબ્દલોક
ધર્મ :
- ➽ સ્વામીનારાયણ સંપ્રદાય
- ➽ આધ્યાત્મિક કવિતાઓ
- ➽ કથા રામની – વ્યથા માનવની
અનુવાદો (અંગ્રેજી માથી ગુજરાતી) :
- ➽ પીંજરનું પંખી
- ➽ ધરતીના છોરું
- ➽ ચરણ રુકે ત્યાં
- ➽ વાદળ વરસ્યા નહીં
- ➽ જ્યોત સદા જલે
- ➽ પરિનિર્વાણ
- ➽ એકલની પગદંડી
- ➽ મરુભૂમિ
- ➽ શૈશવ અને બીજી વાતો
- ➽ કવિ અને કવિતાઓ- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ
અંગ્રેજી :
- ➽ The cup of love
સન્માન :
- ➽ રણજિતરામ સુવર્ણચંદ્રક 1982
- ➽ ગજલ સંગ્રહ ‘હયાતી’ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક 1978
- ➽ કબીર સન્માન દ્રારા એમની સાહિત્ય પ્રતિભાને પુરસ્કારવામાં આવી
- ➽ ગોએંકા એવોર્ડ
પંક્તિઓ :
- ➽ ચાલ, વરસાદની મૌસમ છે (ગજલ)
- ➽ પાન લીલું જોયુને તમે યાદ આવ્યા (ગીત)
- ➽ જાણીબૂજીને અમે અળગા ચાલ્યા (ગીત)
- ➽ હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી
- ➽ હોઠ હસે તો ફાગુણ ગૌરી! આંખ ઝરે તો સાવન
- ➽ તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વામી
- ➽ જ્યાં ચરણ રુકે ત્યાં કાશી (ગીત)
- ➽ કોઈ અમથું અમથું કા યાદ આવે (ગીત)
- ➽ ઠારી દે તું દીપ નયનના (અનુવાદ હરિન્દ્ર દવે)
- ➽ કૈ કેટલાયે કાળ થી રચવા માથું છુ શબ્દોનો એક તાજ
- ➽ મે તો ઓઢાણા મંગાવ્યા ભલી ભાતના (ગીત)
- ➽ મને માર્ગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
- ➽ કાનુડાને બાંધ્યો છે હીરાના દોરડે (ગીત)
- ➽ રાઘાની લટની લહેરાતી કાળાશે
- ➽ કે તને પાંપણને પલકારે વાત કહી કઇ
- ➽ મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ના કહો (ગજલ)
- ➽ આજ તો તમારી યાદ નથી કોઈ ફરિયાદ નથી (ગજલ)
- ➽ એક રે ડાળીના બેઉ પાંદડા, એક છોડ ના બેઉ ફૂલ, રે અમે ને તમે ના મળ્યા (ઉર્મિકાવ્ય)
- ➽ બંને જગતને તારી મહહોબતમાં હારીને (ગજલ - ફૈઝ અહમદ ફૈઝ)
- ➽ અઘરાતે મધરાતે દ્રારકાના મહેલ મહી (ગીત)
- ➽ શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ, મને આપો એક અનહદ સૂર(ગીત)
- ➽ સોળ સજી શણગાર, ગ્યાં જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજરું લાગી (ગીત)
- ➽ આજ હું ઉદાસ નથી થતો (ગીત)
- ➽ રાત્રીને કહોકે આજે એની ચમકતી ટીપકીઓવાળીઓઓઢણીઓ ઓઢે
- ➽ આંસુને પી ગ્યો છુ, મને ખ્યાલ પણ નથી (ગજલ)
- ➽ દુધે ધોઈ ચાંદની ચાંદનીએ ધોઈ રાત (ગીત)
- ➽ લ્યો, રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો
- ➽ એક હસે, એક રડે આંખ બે આપસમાં ચડભડે (ગીત)
- ➽ મારા એકાંત માં ઘસી રહી છે એ સભાઓ જેમાં હું ગ્યો નથી
- ➽ ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં
- ➽ માધવ ક્યાય નથી મધુવનમા
- ➽ તમે શરસંધાન કરો છો?
તો જરા ખમો, મને મારુ કવચ ઉતારી લેવા દો
- ➽ વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું (ગજલ)
- ➽ આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં (ગજલ)
- ➽ અમે સંભાળ્યું એ વાસળીને વાતા નથી (ઊર્મિકાવ્ય)
- ➽ તારા વિખરાયા વાળને સમાર નહીં (ગીત)
- ➽ માત્ર બે રજવાડા હતા (અમૃતા પ્રિતમ નું અનુવાદ)
- ➽ સાદ સામે પાર થી સંભળાય છે (ગજલ)
- ➽ એના પાગલ તો સદાકાળ રહે રણઝણતા (ગજલ)
- ➽ બેચેન છે વસંત ને લાચાર પાનખર (ગજલ)
- ➽ બંને માં વેદના છે, હું
તારી નિકટ કે દૂર. (ગજલ)
- ➽ સુખ કેટલું હતું તે સમીપતાના ખ્યાલમાં (ગજલ)
- ➽ જ્યાં સુધી કોઈ જખમનું મુખ ના પ્રગટાવી શકે (ગજલ- ગાલિબ નું અનુવાદ)
- ➽ કઈ અણજાની લહેર મને વ્હાલ કરી ગઈ (ગીત)
- ➽ ચરખો ચાલે ને મારા નયણા ઝરે (શાહ હુસેન નું અનુવાદ)
- ➽ પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ (ગજલ)
- ➽ ઘણી વેળા ત્રિભેટા પર જે પથ ફટાઈ જાય છે (ગજલ)
- ➽ તમે કાલે નૈ પરમદિવસે તો અહી હશો (ગીત)
- ➽ તારી સુવાસ અંગ થકી ઓસરી નથી (ગજલ)
- ➽ તું મને ના ચાહે, ને ચાહું હું તને, પ્યારના એ મને ના આવડે છે
- ➽ આ સમયે શ્વાસે શ્વાસ સમેટું તો જગત શું કહેશે? (ગજલ)
- ➽ અગળા થવાની વાત, મહહોબત
થવાની વાત (ગજલ)
- ➽ મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે (ગજલ)
- ➽ ન મળવું ઘોર સજા છે,
છતાં નથી મળવું (ગજલ)
- ➽ તારા આંગણે ઉભરાયેલા મનખાના સમ મને મેળામાં મળતા ના આવડે (ગીત)
- ➽ હું સરેરાશનો માણસ છુ,
નીકળી જઈશ (ગજલ)
- ➽ નેણ ના ઉલાળો તમે ઊભી બજાર અહી આવે ને જાય લાખ લોક (ગીત)
- ➽ ભાગ્ય અજબ, કે
વિઘીએ મારો કાગળ રાખ્યો કોરો (ગીત)
- ➽ અડકીને ચાલો તોય અળગા સાજન (ગીત)
- ➽ શ્વાસ લાવું છું, હરું
છું ફરું છું ત્યારે નહીં પણ કાઇક લખી શકું ત્યારે જીવું છુ
- ➽ આંસું ને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી (ગજલ)
- ➽ મમ નિવાર્ણ પછી, કરુણમય ! ક્યાં ઠરશો? (ગીત- રેઇનર મારિયા રિલ્કે નું અનુવાદ)
- ➽ જે માંગતો નથી, એની જ માંગણી પ્રચંડ હોય છે,
- ➽ મારા માધવને દીઠો છે ક્યાય ? (ગીત)
- ➽ એ માર્ગ પછી ની મંજિલ એ મારૂ ઘર છે (મુક્તક)
- ➽ ગાઢ નિદ્રામાથી મને જગાડી
- ➽ જેવી પડી મધુર નામની ગુંજ અંતરે (મુકતક)
- ➽ મેળો આપો તો એક માનવીની સંગ (ગીત)
- ➽ મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે (ગીત)
- ➽ કુહાડી કે શબ્દથી કરાયેલા ઘા જેવુ મૌન (જોસેફ હાંજાલિક નું અનુવાદ)
- ➽ કોને ખબર તને હશે એ મારી યાદ ? (ગજલ)
- ➽ આ આપનું મિલન જુદાઇ નો રંગ છે (ગજલ)
- ➽ રજકણ સુરજ થવાને શમણે (ગીત)
- ➽ અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યા ને પછી રોયા નહીં (ગીત)
- ➽ મારી પ્રિયતમા માટે પામ વૃક્ષની ટોચ પરથી ફૂલો ચૂટુ છું (લઘુકાવ્ય – મિકાતા યામિ નું અનુવાદ)
- ➽ તમારી આંખથી ખરતા સમયની વાત નથી (ગજલ)
- ➽ કૈ કેટલાયે કાળથી રચવા મથું હું શબ્દનો એક તાજ
- ➽ તારા મિલન માં તારા વિરહની ગજલ કહી (શેર)
- ➽ કુત્તો જે મરણ પામે છે (એરિક ફાઇડ નું અનુવાદ)
- ➽ હજી વ્હાલમને આવવાની વાર (ગીત)
- ➽ આપણે આ સંધ્યા પણ ગુમાવી (પાલબો નેરૂડા નું અનુવાદ)
- ➽ હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન થોડો મીઠો લાગે (ગીત)
- ➽ એનો વિચાર કરતાં મારી આંખો મળી ગઈ (લેડી ઈશે –જાપાન નું અનુવાદ)
- ➽ હમણાં હજી મળ્યા અને હૈયા સુધી ગ્યાં (ગજલ)
- ➽ હોઠ હસે તો ફગુણ ગૌરી ! આંખ ઝરે તો સાવન (ગીત)
અન્ય માહિતી :
- ➽ 1951 માં મુંબઈ યુનિવર્સિટીમાથી ગુજરાતી વિષય સાથે બી.એ. 1961 માં એમ.એ. કર્યું હતું
- ➽ 1951 થી 1962 દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી રહ્યા હતા
- ➽ 1962 થી 1968 સુધી ‘સમર્પણ’ ના સંપાદક રહ્યા હતા
- ➽ 1968 થી 1973 સુધી યુસિસની મુંબઈ ઓફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી રહ્યા હતા
- ➽ ‘ચાલ, વરસાદની મોસમ છે’ અને ‘તમે યાદ આવ્યા’ એમની સમગ્ર કવિતાનો સંચોયો છે
- ➽ ‘કવિ અમને કવિતાઓ’ -1971 કવિતાના અસ્વાદનું પુસ્તક છે
- ➽ એમની કાવ્ય-ગીતો માં પ્રભુપ્રેમ, પ્રણય, વેદના-વ્યથા તેમજ ખુમારી જેવા ભાવો, ઋજુ-મધુર વાણીમાં, આગના લય – ભાવનાના માધુર્ય સાથે વ્યક્ત થયા છે
- ➽ જન જીવનને નજીકથી જોવાના ધખારાને કારણે, અમેરિકન સરકારની ‘યુસિસ’ જેવી માતબર સંસ્થાની નોકરી છોડીને પત્રકારત્વમાં જોડાયા
- ➽ સમર્પણ, જનશક્તિ, જન્મભૂમિ, પ્રવાસી જેવા સામાયિકોના તંત્રી રહ્યા હતા
- ➽ ‘મરીઝ’નું કૌવત જાણી સૌથી પહેલા હાથ ઝાલનાર
- ➽ હરિન્દ્ર દવે એટલે ‘મીણનો માણસ’ એવું કહેવાય છે
0 Comments
Post a Comment