વેણીભાઇ પુરહિત
VENIBHAI PUROHIT






🌹વેણીભાઇ પુરહિત🌹


જન્મ : 01-02-1916 ( જામનગરના જામખંભાળિયામાં)

અવસાન : 03-01-1980 (મુંબઈ)

ઉપનામ : સંત ખુરશીદાસ, અખાભગત, બંદો બદામી

મૂળ નામ : પુરોહિત વેણીભાઈ જમનાદાસ

          પિતા : જમનાદાસ
          માતા : ગુલાબીબહેન

કૃતિ :

          કાવ્ય :
  •                    ઝરમર
  •                    નાનકડી નારનો મેળો
  •                    અમારા મનમાં
  •                    પરોઢિયાની પદમણી
  •                    નયણા
  •                    અમલકટોરી
  •                    હેલી
  •                    વિસામો
  •                    સુખડ અને બાવળ
  •                    સિંઝારવ-1955
  •                    ગુલઝારે શાયરી – 1962
  •                    દિપ્તી-1966
  •                    આચમન-1975
  •                    સહવાસ(બાલમુકુન્દ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ)

          વાર્તા સંગ્રહ :
  •                    અંતરના દીવા – 1952
  •                    વાંસનું વન
  •                    સેતુ
  •                    વાર્તા વૈભવ

          સંપાદન :
  •                    કાવ્ય પ્રયાગ  - 1978

પંક્તિઓ :

  •           સાવરીયા કાહે હોત નઠોર?(ગરબો)
  •           જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
  •           તારી આંખનો અફીણી તારા બોલ નો બંધાણી (ગીત)
  •           હજી આ કોકરવર્ણો તડકો છે (ગીત)
  •           ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ
  •           થાકે ન થાકે છતાએ હું માનવી, ન લેજે વિસામો (ગાંઘીજી નું પ્રિય ગીત)
  •           અમાવસ્યા નથી, પુનમ નથી, રજની રૂપાળી છે. (ગજલ)
  •           આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ (ગજલ)
  •           એ રાત  હતી ખામોશ અષાઢી અલબેલા અંધાર હતો (ગજલ)
  •           દશા પર દાઝનારા ને દશા પર દુજનારાઓ (મુકતક)
  •           દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે (યમામોતો તારો (જાપાન) નું અનુવાદ)
  •           ઉનારે પાણી ના અદભુત માછલાં (ગીત)
  •           જીંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી (ગજલ)
  •           રે નયણા મત વર્ષો (ગીત)
  •           ગફલતી છું આદમી હું ગમ નથી એનો મને (મુકતક)
  •           જીવન માં હોય દિવસ ને રાત, રાત ગુજારી નાખો (ગીત)
  •           આપણાં માઠી કોક તો જાગે !
  •           ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી રે આ વાત અચાનક માલકી
  •           જોગી ચલો ગેબને ગામ
  •           પદમની લાલ પાણી પર હલાહલ છે કે હિના છે
  •           જલના દીવાને જળમાં જળહળે કોઈદી રંગને વિલાસ ઉનાળે પાણી ના અદ્ભુત માછલાં
  •           ગુલછડીના ખ્યાલ માં બાવળ બની ગઈ જિંદગી

અન્ય માહિતી :

  •           પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં કર્યો
  •           મુંબઈ માં “બે ઘડી મોજ” દૈનિકમાં જોડાયા
  •           1939 થી 42 અમદાવાદમાં “પ્રભાત દૈનિક, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ કર્યું
  •           1942 માં સ્વાતંત્ર્ય ચળવળ દાસ માસ માં જેલવાસ કર્યો
  •           1944 થી 1949 સુધી પ્રજા બંધુ અને ગુજરાત સમાચાર માં પત્રકાર રહ્યા
  •           1949 થી જીવન ના અંત સુધી મુંબઈ માં જન્મભૂમિ દૈનિક માં કામ કર્યું
  •           ઉમાશંકર જોશી તેમણે “બંદો બદામી કહેતા
  •           બાલ મુકુંદ દવે તેમના ખાસ મિત્ર રહ્યા છે
  •           ગજરાતી ચલચિત્ર કંકુ ના બધા ગીતો તેમણે લખ્યા છે
  •           અખાભગત ના ઉપનામ થી એમને જન્મભૂમિમાં” કટાક્ષ કટાર ચલાવી છે