પ્રભુલાલ દ્વિવેદી
PRABHULAL DWIVEDI




🌹પ્રભુલાલ દ્વિવેદી🌹



જન્મ : 15-11-1892 વિરપુર (સૌરાષ્ટમાં) જિલ્લો રાજકોટ

અવસાન : 31-01-1962 (મૂંબઈમાં)

વતન : જેતપુર

પૂરું નામ : પ્રભુલાલ દયારામ  દ્વિવેદી

          પિતા : દયારામ
          માતા : ફૂલબાઈ
           પત્ની : દમયંતિ
          પુત્ર : વિનયકાંત
         

કૃતિ :

:
                   સામાજિક નાટકો :
  •  ગાંડા નો બેલ
  •  શંભુ મેળો
  •  સંપતિ માટે
  •  વડીલો ના વાંકે
  •  સંતાનો ના વાંકે
  •  સજ્જન કોણ
  •  એક અબળા
  •  માયા ના રંગ
  •  સત્તા નો મદ
  •  યુગ પ્રભાવ
  •  ઉઘાડી આંખે
  •  સમય સાથે
  •  સામે પાર
  •  સોના નો સુરજ
  •  વૈભવ નો મોહ
  •  દેશ દિપક

          ઐતિહાસિક નાટકો :
  •  અક્ષય રાજ
  •  સાગરપતિ
  •  સંભારરાજ
  •  સમુદ્રગુપ્ત
  •  કુમારપાળ
  •  માલવપતિ મુંજ
  •  પૃથ્વીરાજ ચૌહાણ
  •  સિરાજુદૌલા
  •  કાલિવાહન
  •  સમર કેસરી

          પૌરાણિક નાટક :
  •  સતી વત્સલા
  •  અહલ્યાબાઈ
  •  જગદગુરુ શંકરાચાર્ય
  •  અરુણોદય
  •  સત્યપ્રકાશ
  •  શાલિવાહન
  •  દેવી સંકેત ( મૂળ “વૈરાટી”નું હોથલ પદમણી)
  •  સાવિત્રી
  •  શ્રવણકુમાર
  •  વિદ્યાવારિધિ ભારવી

                    
                  
                  
                                       

સન્માન :

  •  ઇ.સ. 1961 માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટયકાર નો એવોર્ડ આપ્યો હતો

પંક્તિ :

  •  એક સરખા દિવસ સુખના કોઈના જતાં નથી ( જે આજે કહેવત બની ચૂકી છે)
  •  મીઠા લાગ્યા તે રાત ના ઉજાગરા
  •  હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે

અન્ય માહિતી :

  •  પ્રભુદાસ એક નાટયકાર છે
  •  વતન જેતપુર ભણ્યા બાદ કરાચી જય નોકરી કરી
  •  1916 ,માં દેવી દમયંતિ નાટક માં એક દ્રશ્ય લખ્યું, ત્યથી તેમણે રંગ  ભૂમિ પર શ્રી ગણેશ કર્યા.
  •  ઇ.સ. 1924 માં માલવપતિ-મુંજ નાટક દ્વ્રારા એમને સમર્થ નાટકકાર તરીકેની પ્રતિભા ઊભી થઈ
  •  .સ. 1929 માં પ્રથમવાર નાટક માં ખલનાયક ને નાયક બનાવ્યો.
  •  ઇ.સ. 1938 માં વડીલોના વાકે નાટક પાંચસો થી વધુ વાર ભજવ્યું.
  •  તેમણે મેકેનીલક એન્જિ. ડિપ્લોમા કરેલું હતું