સુરેશ જોષી
SURESH JOSHI



🌹સુરેશ જોષી🌹


જન્મ : 30-05-1921 ( બારડોલી તાલુકા ના વાલોડ ગામ માં થયો)

અવસાન : 1986 (નડિયાદ)

પૂરું નામ : સુરેશ હરિપ્રસાદ જોષી

          પિતા : હરિપ્રસાદ

કૃતિઓ :

         
          વાર્તાસંગ્રહ :
  • --❥ ગૃહપ્રવેશ
  • --❥ બીજી થોડીક
  • --❥ અપી ચ
  • --❥ ન તત્ર સૂર્યો ભાતી
  • --❥ એકદા નૈમીષારણ્યે
                  
  • --❥ કુરુક્ષેત્ર
  • --❥ લોહનગર
  • --❥ એક મુલાકાત
  • --❥ વર પ્રાપ્તિ
  • --❥ પદ્મા તને

          નવલકથાઓ :
  • --❥ છિન્ન પત્ર
  • --❥ મરણોતર
  • --❥ વિદુલા
  • --❥ કથાચક્ર

( આ ચારે લઘુનવલો હવે “કથાચતુષ્ટય” (1984) માં એકસાથે ઉપલબ્ધ છે)
                  
          કાવ્યસંગ્રહ :
  • --❥ ઉપજાતિ
  • --❥ પ્રત્યંચા
  • --❥ ઇતરા
  • --❥ તથાપિ
  • --❥ પરકીયા
  • --❥ ઉપજાતિ
          વિવેચનસંગ્રહ :
  • --❥ કિંચિત
  • --❥ કથોપકથન
  • --❥ અરણ્યરુદન
  • --❥ ચિન્તયામિ મનસા
  • --❥ અષ્ટમોદ્યાય
  • --❥ કવ્યાચર્ચા
  • --❥ શ્રુણ્વતું
  • --❥ ગુજરાતી કવિતા નો આસ્વાદ        

          લલિતનિબંધ સંગ્રહ :
  • --❥ જનાન્તિકે
  • --❥ ઇદમ સર્વમ
  • --❥ અહો બત કીમ આશ્ચર્યમ
  • --❥ ઇતિ મે મતિ
  • --❥ રમ્યાણી વિક્ષ્ય
  • --❥ પ્રથમ પુરુષ એક વચન
  • --❥ પશ્યન્તિ
  • --❥ વિદ્યાવિનાશ ના માર્ગે
  • --❥ આત્મને પદી

સંપાદન :
  • --❥ નવોન્મેષ                  
  • --❥ નરસિંહ ની જ્ઞાનગીતા
  • --❥ ગુજરાતી સર્જનાત્મક ગઢ : એક સંકલન
  • --❥ વસ્તાના પદો

પંક્તિ :

  • --❥ કદાચ કાલે હું નહીં હોઉ

સન્માન :

  • --❥ રણજીત સુવર્ણ ચંદ્રક-1971
  • --❥ નર્મદ સુવર્ણ ચંદ્રક-1965 (જનાન્તિકે માટે)
  • --❥ સાહિત્ય અકાદમી એવોર્ડ-1983 (ચિન્તયામિ મનસા માટે) જેનો અસ્વીકાર કર્યો હતો

અન્ય માહિતી :

  • --❥ સુરેશ જોષી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક રહ્યા છે
  • --❥ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અદ્યાપક અને વિભાગીય વડા હતા.
  • --❥ ક્ષિતિજ, ઊહાપોહ, એતદ વગેરે સામયિકોના તંત્રી રહ્યા છે
  • --❥ તેઓ નું બાળપણ સોનગઢ માં રહ્યું 1943 માં મુંબઈ ની એલ્ફિન્સ્ટન કોલેજ માથી બી.એ. થયા.1945 માં એમ.એ. કરી ને ડી.જે. સિંઘ કોલેજ માં અદ્યાપન કર્યું, 1947 માં સ્વાતંત્ર પ્રાપ્તિ પછી ગુજરાત માં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય માં અદ્યાપક રહયા, 1951 માં વડોદરા એમ.એસ. યુનિવર્સિટી માં પ્રોફેસર પણ રહ્યા છે  અને પી.એચ.ડી. થયા છે
  • --❥ સુરેશ જોષી નું સમગ્ર સાહિત્ય  એકત્ર ફાઉન્ડેશન ઓનલાઇન શરૂ થનાર છે
  • --❥ ફાલ્ગુની’, વાણી’, મનીષા’, ક્ષિતિજ’, ઉહાપોહ’, “એતદ્” વગેરે સામાયિકોના તંત્રી રહ્યા.
  • --❥ તેમણે આધુનિક ગુજરતી સાહિત્ય ના પિતા પણ કહેવાય છે
  • --❥ એમેના નિબંધો માથી છપ્પન જેટલા નિબંધો શિરીષ પંચાલે “ભાવયામી” (1984) માં સંકલિત કર્યા છે અને અંતે “સુરેશ જોષીના નિબંધો વિશે” નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે
  • --❥ એમની કુલ એકવીશ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે “સુરેશ જોષીની વાર્તાકલા વિશે” જેવા મહત્વના પ્રસ્તાવિક સાથે “માનીતી અણમાનીતી”(1982) માં આપ્યું છે
  • --❥ ઉપજાતિ કાવ્યસંગ્રહ ને “હવે રદ ગણવો” એવું કહેવાય છે
  • --❥ વિશિષ્ટ રોમેન્ટીક મૂડ ના “ મૃણાલ કાવ્યો” આપનાર કવિ છે
  • --❥ ગૃહપવેશ વાર્તાસંગ્રહ નવાપ્રયોગ અને ટેક્નિક સાથે પ્રગટ થાય છે
  • --❥ છિન્નપત્ર નવલકથા”લખવા ધારેલી નવલકથાનો મુસદો” એમ કહીને ઓળખાવી છે