Philip Clark | ફિલિપ ક્લાર્ક |
🌹ફિલિપ ક્લાર્ક🌹
જન્મ : 23-12-1940 (આનંદ જિલ્લાનું શામરખા) પુરુનામ : ફિલિપ સ્ટાનીસા ક્લાર્ક કૃતિઓ :
કાવ્યસંગ્રહો : ➽ ટહુકી રહ્યું ગગન ➽ સૂરથી ગાજે વન ➽ તે પહેલા
લઘુકથાઓ : ➽ બારી
બાળસાહિત્ય સંગ્રહો : ➽ રીમઝિમ રીમઝિમ ➽ રમતાં રમતાં રાત પડી ➽ સવારનાં તડકામાં
હાસ્યવ્યંગ નું પુસ્તક : ➽ મોર્નિગ વૉક પંક્તિઓ : ➽ પાસમાંયે પ્રેમથી, રાખ્યા હતાં ➽ પાદર તળાવ ઘેઘૂર વડલાની ડાળ ➽ રણમાં ઉગેલા એક છોડની આંખોમાં ➽ ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ ➽ ગઈ કાલે લોકશાહીના પેટમાં ➽ શૂન્યતાની પાંખ ફડફડતી રહી સન્માન : ➽ નટવર માળવી પારિતોષિક (ગુજરાતી સાહિત્ય પરિષદ) ➽ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પુરસ્કાર (ગુજરાતી સાહિત્ય પરિષદ) અન્ય માહિતી : ➽ શરૂઆતમાં શિક્ષક અને ત્યાર બાદ સરકારી અધિકારી તરીકે સેવા આપી છે ➽ હિન્દી વિષય સાથે સ્નાતક ની પદવી પ્રાપ્ત કરેલ છે, હિંદીની વિનીત પરીક્ષા પણ ઉત્તીર્ણ કરેલ છે, હાલ નિવૃત સરકારી કર્મચારી તરીકે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે કાયમી નિવાસ કરીને રહે છે. ➽ તેઓ ગુજરાતી કવિ, ગઝલકાર તથા બાલ સાહિત્યકાર તરીક જાણીતા છે ➽ બાલ સાહિત્ય, કવિતા, ગીત, ગઝલ, હાસ્ય, લઘુકથા, વગેરેના 35થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ છે, ➽ ગુજરાતી સાહિત્ય પરિષદ મધ્યસ્થ સમિતિ સભ્ય તરીકે માતૃભાષાની સેવાઓ બજાવેલ છે ➽ દૂરદર્શન તેમજ આકાશવાણીના માંય કવિ તરીકે પ્રસ્થાપિત થયેલ ➽ ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રાંર્શક તરીકે સેવા આપેલ છે, જુદી જુદી સંસ્થાઓમાં નિર્ણાયક તરીકે અનેકવાર સેવાઓ બજાવેલી છે |
0 Comments
Post a Comment