જન્મ : 5-9-1948 (વિરમ ગામ)
વતન : વિરમગામ
મૂળનામ : પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ
પિતા : જગજીવનદાસ
માતા : સુંભદ્રાબેન
કૃતિઓ :ચરિત્રલેખો :
- ➽ નોખાં-અનોખાં-1985
- ➽ બા એટલે-2001
- ➽ માનસ એ તો માનસ -2014
- ➽ ચરિત્ર મુકુર
- ➽ નહીં વિસરાતા ચહેરા
કાવ્યસંગ્રહો :
- ➽ આવતી કાલની શોધમાં-2011
- ➽ મિનોઈ સાચું કહેતી હતી-2014
લઘુકથાના સંગ્રહો :
- ➽ નાજુક ક્ષણ
- ➽ સાવ અચાનક
- ➽ પાકેલો અંધકાર
વિવેચન સંગ્રહ :
સન્માન :
- ➽ કુમાર સુવર્ણ ચંદ્રક -1982
અન્ય માહિતી :
- ➽ ચરિત્રનિબંધ અને લલિત નિબંધ માં તેમનું
વિશેષ પ્રદાન છે
- ➽ તેમને એસ.એસ.સી. શેઠ એમ.જે. હાઇ સ્કુલ વિરમગામ
- ➽ તેમણે બેચલર ઓફ અર્ટ્સ સી.એમ. દેસાઇ
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી કર્યુ હતું અને ત્યાર બાદ માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ ફિલોસોફિ, અને Ph.D. કર્યુ હતુ.
- ➽ તેમણે 1970 થી 1983 સુધી એલ. સી. કન્યા વિદ્યાલય, વિરમગામમાં અને 1983 થી 1984 શેઠ એમ.જે. હાઇ સ્કુલમાં શિક્ષક તરીકે સેવા આપી.
- ➽ 1984માં તે કૃતિ પ્રકાશન બૂક પબલિસર ની સ્થાપના
કરી
- ➽ 1991માં શિશુ નિકેતન નામથી પ્રાથમિક
સ્કુલની સ્થાપના કરી જે પાછળથી સેતુ વિદ્યાલય તરીકે ઓરખાય, 1995માં તેમણે સર્જન વિદ્યાલયની એક બીજી સકુલની સ્થાપના કરી અને
ત્યાં 2006 સુધી પ્રિંસિપલ તરિકે સેવા આપી.
- ➽ તેઓ કવિલોક અને કુમાર નાં કો-એડિટર
રહ્યા છે અને ગુજરાત સાહિત્ય પરિષદના જનરલ સેકેટરી પણ રહ્યા છે
|
0 Comments
Post a Comment