|
SHARIFA VIJALIWALA |
🌹શરીફા વીજળીવાળા🌹
જન્મ : 04-08-1962
વતન : ભાવનગર જિલ્લા નું જીંથરી ગામ
મૂળનામ : શરીફા કાસમભાઇ વીજળીવાળા
કૃતિઓ :
રેખાચિત્રોનો સંગ્રહ :
વિવેચન સંગ્રહ :
- ➽ ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર-2000
- ➽ વાર્તાસંદર્ભ-2001
- ➽ સંપ્રત્યય-2003
- ➽ નવલવિશ્વ-2006
સંપાદન :
- ➽ શતરૂપા
- ➽ જયંત ખત્રીનો વાર્તા વૈભવ
- ➽ વાર્તા વિશેષ હરીશ નાગ્રેયા
- ➽ વાર્તાવિશેષ હિમાંશી શેલત
- ➽ વાર્તા વિશેષ સરોજ પઠક
અનુવાદો :
- ➽ મન્ટોની વાર્તાઓ-2003,2011,2013,2014,2018
- ➽ વિભજનની વાર્તાઓ -2005,2006,2014
- ➽ વિભાજનની વ્યથા-2014,2018
- ➽ ઇન્તિઝાર હુસૈનની વાર્તાઓ-2008,2018
- ➽ સ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓ
- ➽ જેણે લાહોર જોયું નથી એ
જન્મ્યો જ નથી-2011,2017,2019
- ➽ તરણ કથા-2000,2010,2020
- ➽ અનુસંગ-2001
- ➽ અનન્યા-2000
- ➽ વચનસ-2015
- ➽ સુકાતો વાડ-2016
- ➽ બાની વાતુ
- ➽ વ્યથાની કથા
સન્માન :
- ➽ સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદ
પુરસ્કાર ( ‘જેણે લાહોર જોયું નથી એ
જન્મ્યો જ નથી’ માટે)-2015
- ➽ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર
(“વિભાજનની વ્યથા” માટે) -2018
- ➽ ગુજરાત સાહિત્ય અકાદમી ઍવોર્ડ(પાંચ વખત પાંચ બૂકને)
- ➽ સદ્ભાવના ઍવોર્ડ (પૂ. મોરારીબાપુના હસ્તે)-2017
અન્ય માહિતી :
- ➽ એમણે ચોથા ધોરણ સુધી જિથળીમાં પ્રથમિક
શિક્ષણ મેળવ્યું અને પછી પાંચ થી બાર ધોરણ સુધી સોનગઢમાં અભ્યાસ કર્યો
- ➽ તેમણે 1985માં B.Pharm એમ.એસ. યુનિવર્સિટી બરોડા થી કર્યુ હતુ, તેમજ 1988માં ગુજરાતી અને ગણીત વિષય સાથે બી.એ. એમ.એસ.
યુનિવર્સિટી બરોડા માંથી કર્યુ હતુ અને 1990માં એમ.એ. પણ એમ.એસ. યુનિવર્સિટી બરોડા
માંથી કર્યુ હતુ જેમાં તેઓ કાન્ટાવાલા ગોલ્ડ મેડેલિસ્ટ હતા.1989માં NET યૂ.જી.સી. દિલ્હી થી કર્યુ ત્યાર બાદ 1994માં Ph.D એમ.એસ. યુનિવર્સિટી બરોડા માંથી કર્યુ
- ➽ એમ. ટી.બી. કોલેજ સુરતમાં અને નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી ના અદ્યાપિકા છે
- ➽ વિવેચક, અનુવાદક, સંપાદક તરીકે
જાણીતા છે
0 Comments
Post a Comment