shyam sadhu |
શ્યામ સાધુ
જન્મ : 15-06-1941 (જુનાગઢ)
અવસાન : 16-12-2001
પૂરું નામ : શામળદાસ મૂળદાસ સોલંકી
ઉપનામ : શ્યામ સાધુ
વતન : જુનાગઢ
પિતા : મૂળદાસ
માતા : દેવુબાઈ
દાદી : મોતીબાઈ
પત્ની : શાંતા બહેન
કૃતિઓ :
- યાયાવરી
- થોડા બીજા ઇંદ્રધનુષ્ય
- આત્માકથાના પાનાં
- સાંજ ઢળી ગઈ
સન્માન :
- શેખાદમ આબુવાલા એવોર્ડ
- બાબા સાહેબ આંબેડકર એવોર્ડ
અન્ય માહિતી :
- મેટ્રિક સુધી અભ્યાસ કરેલો હતો
- મુખ્ય ગજલસર્જન કર્યું છે
- ‘યાયાવારી’ તેમણો પ્રથમ ગજલસંગ્રહ છેજે છેક 1972 માં બહાર પડેલો ત્યારે આ યુવકવી પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેચાયું
- ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્રારા સંજુ વાળા સંપાદિત તેમણું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે પ્રકાશિત થયું છે.
0 Comments
Post a Comment