Jayant Kothari



જયંત કોઠારી



જન્મ     : 28-01-1930 રાજકોટ (સૌરાષ્ટ્ર)

અવસાન : 1-04-2000

પૂરું નામ : જયંતભાઈ સુખલાલ કોઠારી

કૃતિઓ   :

          વિવેચન ગ્રંથ :
  • ભારતીય કવિ સિધ્ધાંત(નટુભાઇ રાજપરા સાથે)
  • પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
  • ઉપક્રમ
  • અનુક્રમ
  • વિવેચનનું વિવેચન
  • વ્યાસંગ
  • અનુષંગ
  • સાહિત્ય તથ્યોની માવજત
  • વાંકદેખા વિવેચનો

          જીવનચરિત્ર ગ્રંથ :         
  • જગદીશના જીવનસંભારણા
  • યુગદેવતાને જીવનસમર્પણ(મહાદેવ ભાઈ દેસાઇનું જીવનચરિત્ર)
  • સંગમયુગના દ્રષ્ટાની જીવનસરસ્વતી

          ભાષા વિજ્ઞાનનો ગ્રંથ :
  • ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ

          સંપાદન સહસંપાદન ગ્રંથ :
  • સુદામા ચરિત્ર
  • નિબંધ અને ગુજરાતી નિબંધ
  • ટૂકી વાર્તા અને ગુજરાતી ટૂકી વાર્તા
  • એકાંકી અને ગુજરાતી એકાંકી
  • કાન્ત વિષે
  • જૈન ગુર્જર કવિઓ
  • મેઘાણી વિવેચનાસંદોહ ભાગ-1-2

          અન્ય કૃતિ :
  • પ્રેમાનંદ તત્કાલે અને આજે
  • જીવનના વૈભવ માં કળાનો મહેલ
  • કાંતનું ગદ્ય
  • નાટકમાં રસ અને ક્રિયા
  • ગુજરાતી સાહિત્ય વિવેચન: વળાંકો અને સીમાચિન્હો.
  • સાહિત્યકાર અને સમજાભિમુખતા
  • રૂપ અને સંચરના
  • ક્લ્પનનું સ્વરૂપ
  • ભાષા પરિચય અને ગુજરાતી ભાષા નું સ્વરૂપ
  • જયંત ઠાકરના વિવેચનલેખો ના સંગ્રહ

સન્માન  :

  • સાહિત્ય તથ્યોની માવજત ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પરિતોષિક મળ્યું છે

અન્ય માહિતી     :

  • રાજકોટ ની ધર્મેન્દ્રસિંહજી કોલેજ માઠી બી.એ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ તેમજ એએમ.એ. માં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો.
  • ગુજરાત યુનિવર્સિટી માથી ભાષાવિદ (લિંગ્વિસ્ટીક્સનો) ડીપલોમા કર્યું
  • અમદાવાદ ની ગુજરાત લૉ સોસાયટીની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વ્રારા તૈયાર કરાયેલ ગુજરાતી સાહિત્યકોશ ના પ્રથમ ભાગસાથે સંલગ્ન હતા         વિવેચન, સુદામચરિત્ર, નિબંધ, ટૂકીવાર્તા, એકાંકી વગેરે સંપાદનો તેમણે આપ્યા છે
  • આસ્વાદ અષ્ટાડશીએ જુદાજુદા કાવ્ય પરના આસ્વાદ-વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોધપાત્ર પુસ્તક છે