ધીરૂબહેન પટેલ
Dhiruben Patel



ધીરૂબહેન પટેલ



જન્મ     : 29-5-1926 વડોદરા

પૂરું નામ : ધીરૂબહેન ગોરધનભાઈ પટેલ

મૂળ વતન : ચરોતર નું ધર્મજ

          માતા : ગંગાબા
          પિતા : ગોરધનભાઈ

કૃતિ      :

          ટૂકી વાર્તના સંગ્રહ :
  • અધૂરો કોલ
  • એક લહર
  • વિશ્રંભકથા
  • જાવલ
  • ચોરસ ટીપું
  • હરીફ
  • બે દોસ્ત
  • ધીમું ઝેર
  • મયંક ની માં

          નવલકથા  :
  • વડવાનલ
  • શિમળાના ફૂલ
  • વાવંટોળા
  • વમળ
  • કાદંબરીની માં
  • સંશયબીજ

        લધુનવલકથાઓ  :
  • વાસણો અંકુર
  • આંધરી ગલી
  • આગંતુક
  • અનુસંધાન
  • એક ભલો માણસ

          હાસ્યરસના પુસ્તક :
  • પરદૂ:ખભંજન પેસ્તનજી
  • ગગન ના લગન
  • કાર્તિક અને બીજા બધા

          નાટકસંગ્રહ :
  • પહેલું ઈનામ
  • પંખીનો માળો
  • વિનાશને પંથે

          રેડિયો નાટિકા     :
  • મનનો માનેલો
  • માયાપુરુષ

        એકાંકી સંગ્રહ :
  • નમણી નાગરવેલ

          બાળસાહિત્ય :
  • બતકનું બચ્ચું
  • અંડેરીગંડેરી ટીપરીટેન
  • મિત્રાના જોડકણા
  • કાકુમાકુ અને પૂછડી ની પંચાત
  • ગાડના પૈડાં જેટલા રોટલા ની વાત
  • મીનું  ની મોજડી
  • ડ્રેન્દ્રીડાડ
  • મિસીસિસ્તુરબબુઆ અને વરસાદ

          બાળનાટકો :
  • અંડેરી ગંડેરી ટીપરી ટેન
  • ગોરો આવ્યો
  • ગગનચાંદ નું ગધેડું
  • સૂતરફેણી
  • મમ્મી! તું આવી કેવી?
  • પાઈપાઇ
  • આરબ અને ઊંટ

          અનુવાદ :
  • ટોમ સોયર
  • હકકાલબરી ફીણના પરાક્રમો

          કાવ્ય સંગ્રહ :
  • કિચન પોએમ્સ (અંગ્રેજી અને ગુજરાતી)

          ફિલમ
  • ભવની ભવાઇ

સન્માન  :

  • રણજિતરામ સુવર્ણચંદ્રક-1980
  • અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર-2002
  • સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ
  • ગુજરાતી સાહિત્ય એકાદમી તરફ થી કે. એમ. મુન્સી સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે
  • નંદશંકર  સુવર્ણ ચંદ્રક અને 1996 માં દર્શક પુરસ્કાર મળ્યા છે
  • નવલકથા આગંતુક માટે 2001 માં દિલ્હી સાહિત્ય અકાદમી નો ગુજરાતી ભાષા માટે નો  પુરસ્કાર પ્રાપ્ત થયો છે
  • ધીરુબહેનને ભાવની ભવાઇ ફિલ્મનુ પટકથાલેખન કર્યું છે 


અન્ય માહિતી:

  • પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કૂલ માં સાંતાક્રૂજ, મુંબઈ, મહારાષ્ટ્ર થી લીધું હતું
  • ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈ માં અંગ્રેજી વિષય સાથે બી.એ  કર્યું હતું
  • ભવન્સ કોલેજ મુંબઈ માં અધ્યાપક રહ્યા હતા ત્યારબાદ દહીસરની કોલેજ માં અંગ્રેજી ના અધ્યાપક રહ્યા અને ત્યાર બાદ ભારતીય વિધ્યાભવનઅધ્યાપક રહ્યા
  • આનંદ પ્બલીસર નું સંચાલન કરયું હતું અને કલ્કિ પ્રકાશન ની સ્થાપના કરી અને “સુધા” સાપ્તાહિક ના તંત્રી રહ્યા છે
  • તેમનું લખેલું નાટક પરથી કેતન મહેતા નું ચલચિત્ર “ભાવની ભવાઇ” સર્જાયું છે
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ રહ્યા છે