DILIP RANPURA |
દિલીપ રાણપુરા
જન્મ : 14-11-1932 ધંધુકા, જી. અમદાવાદ
અવસાન : 16-7-2003
વતન : ધંધુકા
પૂરું નામ : દિલિપ નાગજીભાઇ રાણપુરા
મૂળ નામ : ધરમશી
માતા : છબલબહેન
પિતા : નાગજીભાઇ
પત્ની : સવિતા (લગ્ન-1951) (તે એક
વાર્તાકાર છે)
પુત્ર : સુશેષ
પુત્રી : પારૂલ
કૃતિ :
નવલકથાઓ :
- સૂકી ધરતી સૂકા હોઠ
- આંસુભીનો ઉજાસ
- મીરાની રહી મહેક
- આ કાંઠે તરસ
- પીઠે પાંગર્યો પીપળો
- ઊંડા ચીલા
- મને પૂછશો નહીં
- હું આવું છુ
- હળા હળ અમી
- આત્મા વીંજે પાંખ
- ભીસ
- મધુ ડંખ
- હળીયાળા વેરાણ
- કોઈ વરદાન આપો
- કારવાં ગુજર ગયા
- નિયતિ
- કાન તમે સાંભળો છો
- અમે તરસ્યા પૂનમના
- રે અમે કોમળ કોમળ
- વાસંતી ડૂસકાં
- કુંપળ ફૂટીયા ની વાત
- અંતરિયાળ
- સંકેત
- અંધાપો
- રેતસાગર
- તરફડાટ
- સુખનું નામ
નવલિકા/ વાર્તા સંગ્રહ :
- રાતોરાત
- સરનામું
- મારી શ્રેષ્ઠ વાર્તાઓ
- પણ માંડેલી વારતાનું શું?
- આંખમાં દેખાવું એટલે
રેખાચિત્રના સંગ્રહો :
- લાગણીના ફૂલ
- છવિ
- સુગંધ સંબંધોની
ચરિત્રનિબંધ :
- વાત એક માણસની
- છવિ
સંસ્મરણોની અનુભવકથાઓ :
- આ ભવાની ઓળખ
- દીવા તળે ઓછાયા
- ભીતર ભીતર
- શિક્ષક કથાઓ
- ઉઝરડા
પ્રસંગ કથાઓ :
- ધૂપસુગંધ
- આટાપાટા
- એવા માણખા કોક
- કાળે કોર્યા નામ
- ઉજાળ્યું આયખું
- ભાર
પત્રકારત્વ પુસ્તક :
- ડૂબી જમીન
- તર્યું જીવન
- પરકમ્મા
સન્માન :
- ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષ
- ગુજરાતી સાહિત્ય પરિષદ
- ધનજી કાનજી સુવર્ણચંદ્રક
- કાકા સાહેબ કાલેલકર પરિતોષિત
- સરોજ પાઠક એવોર્ડ
- ધ સ્ટેટસમેન (કોલકાતા નો પત્રકારીત્વ માટે)
અન્ય માહિતી :
- 1950 માં વર્નાક્યુલર ફાઇનલ કર્યા બાદ 1959 માં જુનિયર પી.ટી.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો
- સર્વોદય યોજના માં જોડાઈ શિક્ષણ વ્યવસાય માં આવ્યા પ્રાથમિક શાળા ના શિક્ષક રહ્યા હતા
- બજાણા માં પ્રાથમિક શાળા ના શિક્ષક રહ્યા
- “માણસાઈ નું રુદન” પ્રથમ પ્રકાશિત મૌલિક ક્રુતિ છે
- સોળ વર્ષ ની વયે ‘ગુર્જર’ સાહિત્ય ના ‘શારદા’ મુદ્રણાલય માં કમ્પોઝીટર તરીકે પણ રહ્યા છે
- નસીર ઇસ્માઇયલી ના ખાસ મિત્ર છે
0 Comments
Post a Comment