Snehi Parmar | સ્નેહી પરમાર |
🌹સ્નેહી પરમાર🌹
જન્મ : 01-06-1971 (અમરેલી જિલ્લાનું સનાળિયા)
મૂળનામ : સ્નેહી હરિભાઇ પરમાર
કૃતિઓ :
ગઝલ સંગ્રહો :
➽ પીડા પર્યંત
➽ યદા તદા ગઝલ
પંક્તિઓ :
➽ ધજા ફરકાવનારાની ધજા ફરકાવવાની છે
➽ ગગનને તણખલાએ ચુંબન કર્યું છે
➽ હેતનો અનગળ ખજાનો ખૂલશે
➽ રહેલું તો શું ડાબા કે જમણામાંરહેવું
➽ મારા ને એના બેઉનાં મે પારખાં કર્યા
➽ માણસો ખોલે છે રીતસરની દુકાનો
➽ ફૂલ સામે ખિન્નતા સારી નહીં
➽ પ્રથમ ભીંતોને ઘરની ખાલી જગા ખાઈ ગઈ
➽ તો જ થશે બસ ઝાંખી: સંતો!
➽ જો, કેવો અવકાશની વચ્ચે તારી જગ્યા રાખી છે
➽ તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
અન્ય માહિતી :
➽ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક છે
➽ સરળ, બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બની છે
0 Comments
Post a Comment