કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર
kavi damodar khushaldas botadkar





કવિ બોટાદકર



જન્મ     : 27-11-1870 સૌરાષ્ટ્રના બોટાદમાં (ભાવનગર જીલ્લામાં)

અવસાન : 7-7-1942

પૂરું નામ : કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર

          પિતા : ખુશાલદાસ શાહ
          માતા : લાડકીબાઈ
          શિક્ષક : દેવ શંકર વૈકુંઠજી ભટ્ટ

કૃતિ      :

          ખંડકાવ્ય :
  • ઉર્મિલા

          નાટક :
  • શાહ પ્રણિત લાલ-સિંહ સાવિત્રી અથવા  સ્વયંવરવિધિ થી સુખી દંપતી નું ચરિત્ર

          કાવ્યસંગ્રહ :
  • સ્ત્રોતસ્વિની
  • નિરઝરિણી
  • રાસતરંગિણી
  • શૈવલિની
  • ગોકુળ ગીતા
  • રાસ વર્ણનસુબોધ કાવ્ય સંગ્રહ
  • કલ્લોલિની

પંક્તિઓ :

  • જનની ની જોડ સખી નહીં જડે રે લોલ(રાસતરંગિણી કાવ્ય માથી)
  • ભાભીના ભાવ મને ભીંજવે
  • મીઠલડી માવલડીએ આણા મોકલ્યા
  • રસની એ રેલ સખી સાંભળે રૂપાળી રાત
  • આજ અલબેલડી રે મળે રસ ઘેલડી  
  • વસંતે પંચમલ આપે રસિલા કોકિલા

અન્ય માહિતી     :

  • ગૃહ અને ગ્રામ્યજીવનને કવિતાનો વિષય બનાવ્યો છે
  • માત્ર છ ધોરણ સુધી ભણેલા છે
  • સંસ્કૃત ભાષા-સાહિત્યના સારા અભ્યાસી હતા
  • તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતાક્ષેત્રે રહ્યું છે
  • ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામજીવનને પણ સુચારું પદાવલિમાં ઢાળ્યા છે
  • તેમણે “રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે
  • પુષ્ટિમાર્ગ પ્રકાશ” નું તંત્રી પદ પણ સંભારિયું
  • માતા, ભાભી, બહેન, કન્યા, નણંદ, સાસુ, પ્રૌઢ વગેરે નારી જીવનના સામાજિક સંબંધો અને અવસ્થા  એમના કાવ્યો માં જોવા મળે છે