vinodini ramanlal nilkanth |
વિનોદીની રમણલાલ નીલકંઠ
જન્મ : 9-02-1907 અમદાવાદમાં
અવસાન : 29-09-1987
પિતા : રમણલાલ નીલકંઠ
માતા : વિધ્યાગૌરી નીલકંઠ
બહેન : સરોજિની
ક્રુતિ :
નિબંધસંગ્રહ :
- “રસદ્વાર’(રસાળ શૈલીમાં)
વાર્તાસંગ્રહ-નવલિકાગ્રંથો :
- આરસીની ભીતર
- કાપાર્સી અને બીજીવાતો
- દિલદરિયાવના મોતી
- અંગુલીનો સ્પર્શ
નવલકથા :
- કડાલીવન
બાળસાહિત્ય :
- શિશુરંજન
- મેંદીની મંજરી
- બાળકોની દુનિયામાં ડોકિયું
- સફરચંદ
- પડછંદ કઠિયાળો
પ્રસંગચિત્રો :
- ઘર ઘર ની જ્યોતિ ભાગ-1-2-3-4
પ્રવાસચિત્રો :
- નિજાનંદ
જીવનચરિત્ર :
- વિદ્યાગૌરી નીલકંઠ
સંશોધન ગ્રંથ :
- ગુજરાતી અટકો નો ઇતિહાસ
પ્રકિર્ણ પુસ્તકો :
- ઘર નો વહીવટ
- બાળ સુરક્ષા
- મુક્તજનોની ભૂમિ
- સુખની સિધ્ધી સમાજવિદ્યા
અન્ય માહિતી :
- ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળસાહિત્ય ના લેખિકા
- પ્રાથમિક શિક્ષણ અમદવાદની મહાલક્ષ્મી ટ્રેનિગ કોલેજમાં
- માધ્યમિક શિક્ષણ ગવર્નમેંટ ગર્લ્સ હાઈસ્કૂલ 1928 માં અમદવાદની ગુજરાત કોલેજમાથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે બી.એ. કર્યું
- 1930 અમેરિકની મિશિગન યુનિવર્સિટીમાથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોસાથે એમ.એ.ની ડિગ્રી મેળવી
- વનિતા વિશ્રામ અમદાવાદનાં અધિષ્ઠાત્રી રહ્યા અને મ્યુનિસિપલ ગર્લ્સ હેડમિસ્ટ્રેટ તેમજ એસ. એન.ડી.ટી મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપક રહ્યા વિવિધ સમાચારપત્રોમાં લેખિકા રહ્યા
0 Comments
Post a Comment